________________
૧૧૪]
શ્રી દશવૈકાલિક સૂત્ર
સ :- જે સાધક પાંચે ય ઈન્દ્રિયોના વિષયમાં રાગદ્વેષને જીતે છે, ઈન્દ્રિયોને વશમાં રાખે છે તે અકુશળ મન, વચન અને કાયાનો નિરોધ કરે છે તેમજ ક્રોધાદિ કષાયોનો વિરોધ કરીને ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરી દે છે; તે દાંત કહેવાય છે.
ઉપર્યુક્ત ગુણોથી સંપન આત્મા આત્મવત્ સર્વ ભૂતપુની પવિત્ર ભાવનાથી ઓતપ્રોત હોય છે; તેના હૃદયમાં સ્વાભાવિકરૂપે અહિંસા પ્રત્યે નિષ્ઠા હોય છે. જેથી તે કોઈપણ પ્રાણીને ક્યારે ય પણ લેશમાત્ર પીડા પહોંચાડતા નથી. તેમ છતાં યતનાપૂર્વક ગમન આદિ ક્રિયા કરતાં તેના દ્વારા કોઈ જીવની હિંસા થઈ જાય તો પણ હિંસાના પાપથી તેઓ લેવાતા નથી. કારણ કે કોઈ પણ જીવને અંશ માત્ર પીડા પહોંચાડવાની તેની વૃત્તિ, પ્રવૃત્તિ કે ભાવના નથી. તેમ છતાં કોઈ સૂક્ષ્મ જીવોની હિંસા થઈ જાય તો સાધક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા શુદ્ધ થઈ જાય છે. તેથી તજ્જન્ય જેવા પાપકર્મથી તેઓ લેખાતા નથી. ચૂર્ણિકારે દષ્ટાંત દ્વારા આ વિષયને સ્પષ્ટ કર્યો છે કે જેમ છિદ્ર રહિત નૌકામાં પાણી પ્રવેશ કરી શકતું નથી; તેમ સૂત્રોક્ત ચાર ગુણ સંપન્ન સંવૃત્ત સાધકે શ્રમણ નિગ્રંથમાં પાપકમે પ્રવેશી શકતું નથી. જ્ઞાનનું મહત્વ :
पढम णाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए ।
अण्णाणी किं काही, किं वा णाहीइ सेयपावगं ॥ છાયાનુવાદઃ પ્રથમં જ્ઞાન તો થા, પર્વ તિષ્ઠતિ સર્વસંયતઃ |
अज्ञानी किं करिष्यति, किं ज्ञास्यति श्रेयः पापकं वा ॥ શબ્દાર્થ – પઢમં = પ્રથમ પાનું – જ્ઞાન ત = ત્યાર પછી ત્યાં = દયા વં = આ પ્રમાણે સબ્સના = સર્વ સંયત વિ૬ = સંયમમાં સ્થિર રહે છે અMાળ = અજ્ઞાની કિંઇ વાહી = શું કરશે? રાયપીવા વા= પુણ્ય અથવા પાપને ફ્રિ = શું ખાદી= જાણશે? ભાવાર્થ – પહેલાં જ્ઞાન અને ત્યારપછી જ દયા–ચારિત્ર હોય છે. તેથી સર્વ સંયમીઓ જ્ઞાનપૂર્વક ક્રિયાનું પાલન કરે છે. જીવાજીવના જ્ઞાન રહિત અજ્ઞાની શું કરી શકશે? તે કલ્યાણ અને પાપના સ્વરૂપને કેવી રીતે જાણશે? અર્થાતુ અજ્ઞાની પોતાના જીવનમાં હેય-ઉપાદેયનો વિવેક કરી શકતા નથી.
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ।
उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ છાયાનુવાદઃ કૃત્વા નાનાનિ ચા, કૃત્વા નાનાતિ પાપમ્ |
उभयमपि जानाति श्रुत्वा, यच्छ्रेयः तत्समाचरेत् ॥ શબ્દાર્થ:- = સાંભળીને વત્તા = કલ્યાણને ગાળ = જાણે છે તો = સાંભળીને જ