________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૧) જે સચિત્ત વસ્તુ ઉપર શસ્ત્રાદિનો પ્રયોગ થયો હોય પરંતુ તે પ્રાસુક–જીવરહિત થઈ ન હોય, તેને તે અનિવૃત્ત કહેવાય છે. (૨) જેના ઉપર શસ્ત્રનો પ્રયોગ થયો જ નથી, એવી જે વસ્તુ સજીવ છે તે સચિત્ત કહેવાય છે.(૩) જે પરિપક્વ થયેલા ન હોય તેવા કાચા ફળાદિ આમક કહેવાય છે. આ રીતે આ ત્રણે ય શબ્દ સજીવતાના દ્યોતક છે. પહેલાંમાં શસ્ત્ર પ્રયોગ થયો છે પણ હજુ તેનો જીવ અલગ થયો નથી. બીજામાં શસ્ત્ર પ્રયોગ થયો નથી. ત્રીજામાં પરિપકવતા આવી નથી.
૫૦
ગાથા કથિત અનંતકાયિક મૂળા, આદું, કંદ તથા પ્રત્યેક શરીરી મૂળીયા, શેરડી, ફળ, બીજ વગેરે સચિત્ત હોય તો તેને ગ્રહણ કરવાથી, વાપરવાથી અહિંસાવ્રતનો ભંગ થાય છે. માટે આ અનાચાર દોષ ટાળવા જોઈએ.
સચિત્ત સંચળ આદિ અનાચાર :
८
सोवच्चले सिंधवे लोणे, रोमालोणे य आमए । सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ॥
છાયાનુવાદ : સૌવર્વત સૈન્યવ જ્ઞવળ, રોમાલવળ = આમમ્ । सामुद्रं पांशुखारश्व, काललवणं च आमकम् ॥
શબ્દાર્થ:- ઞામમ્ - સચિત્ત સોવ—તે = ખાણનું સંચળ સિંધવે તોળે = સિંઘાલૂણ રોમાતોને – રોમક ક્ષાર–રોમક દેશનું મીઠું આમ-સચિત્ત સામુદ્દે = સમુદ્રનું મીઠું વસુરવારે = ખારો, પાંસુલવણ જાલાલોળે - કાળું મીઠું.
=
ભાવાર્થ :- (૩૯) સચિત્ત સંચળ (૪૦) સિંઘાલૂણ (૪૧) રોમક ક્ષાર (૪૨) સામુદ્રિક લવણ (૪૩) ખારો (૪૪) કાળું મીઠું વગેરે ઉપયોગમાં લેવા.
વિવેચન :
આ ગાથામાં છ પ્રકારના લવણ–મીઠાનું વર્ણન છે.
(૩૯) સોવનને
તે સંચળ લવણ છે.
-:
(૧) સંચળ મીઠું(નમક). ઉત્તરપથના એક પર્વતની ખાણમાંથી નીકળતું મીઠું
(૪૦) સૈન્ધવ :- સિંધાલૂણ. સિન્ધુ દેશના પર્વતની ખાણમાંથી ઉત્પન્ન થનારું મીઠું.
-
(૪૧) રોમાલવળ :-: - રૂમાદેશમાં ઉત્પન્ન થનારું અર્થાત્ મીઠાની ખાણમાં ઉત્પન્ન થનારું મીઠું. (૪૨) સામુદ્રવિણ :– સમુદ્રના પાણીને ક્યારીઓમાં ભરીને, પકાવવામાં આવતા મીઠાને સામુદ્રલવણ કહે છે.