________________
૨થનેમીય
[ ૧૭ ]
શ્રી અરિષ્ટનેમિની જાનનું પ્રસ્થાન :
सव्वोसहीहिं ण्हविओ, कयकोउयमंगलो।
दिव्वजुयल-परिहिओ, आभरणेहिं विभूसिओ ॥ શબ્દાર્થ:- સબ્બોહહિં = જયા-વિજયા વગેરે સર્વ ઔષધિઓથી મિશ્રિત જલથી વ = સ્નાન કરાવ્યું જોડકા = કૌતુક-મંગળ કર્યા વિધ્યપુર-પદિ = દિવ્ય વસ્ત્ર યુગલ પહેરાવ્યા બામરોર્દિક આભૂષણોથી વિપૂલો = વિભૂષિત કરવામાં આવ્યા. ભાવાર્થ - (ત્યારપછી) અરિષ્ટનેમિકુમારને સર્વ ઔષધિયુક્ત જળથી સ્નાન કરાવ્યું. નજર આદિ ન લાગે તે માટે કૌતક-મંગલ આદિ વિધિ વિધાનો કરી દિવ્ય વસ્ત્ર-યુગલ પહેરાવવામાં આવ્યા અને અલંકારોથી વિભૂષિત કરવામાં આવ્યા.
मत्तं च गंधहत्थि च, वासुदेवस्स जेट्टगं ।
आरूढो सोहए अहिय, सिरे चूडामणी जहा ॥ શબ્દાર્થ - = જેમ સિર = મસ્તક પર ચૂડામft = ચૂડામણી શોભે છે તેમ વાસુદેવ કૃષ્ણ વાસુદેવના મત્ત = મદોન્મત ક્ = જ્યેષ્ઠ, સૌથી પ્રધાન પત્નિ = ગંધહસ્તિ પર આ = આરૂઢ થઈને અરિષ્ટનેમિકુમાર હ = અત્યધિક લોટ = શોભવા લાગ્યા. ભાવાર્થ - વાસુદેવના સૌથી પ્રધાન મદોન્મત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયેલા અરિષ્ટનેમિકુમાર મસ્તક પર ચૂડામણી શોભે તેમ અત્યધિક શોભવા લાગ્યા. । अह ऊसिएण छत्तेण, चामराहि य सोहिए ।
दसारचक्केण य सो, सव्वओ परिवारिओ ॥ શબ્દાર્થ - શ્રદ= ત્યાર પછી = મસ્તક પર ધારણ કરેલા છત્તેજ = છત્ર ચ= બંને બાજુ ઢોળ વામાં આવતા વાહ = ચામરો ય= અને તારવવોખ = દશાર્વચક્રથી(સમુદ્ર વિજય આદિ દસ યાદવ પરિવારથી) સબ્દો = ચારેબાજુથી પરિવારિઓ = ઘેરાયેલા તે = તે નેમિકમાર સહિપ = અત્યધિક શોભવા લાગ્યા. ભાવાર્થ-ત્યાર પછી મસ્તક પર ધારણ કરાયેલા ઊંચા છત્રથી, બંને બાજુ વીંઝાતા ચામરોથી અને ચારેબાજુએ દર્શાહ ચક્ર(યદુવંશના પ્રસિદ્ધ ક્ષત્રિય સમૂહ)થી પરિવૃત થયેલા તે અરિષ્ટનેમિકુમાર શોભવા લાગ્યા.
न चउरंगिणीए सेणाए, रइयाए जहक्कम ।
स तुरियाण सण्णिणाएण, दिव्वेण गगणं फुसे ॥ શબ્દાર્થ –ાદi = યથાક્રમે રપ = સજ્જિત કરાયેલા, ગોઠવાયેલા વાળ = હાથી, ઘોડા, રથ અને પાયદળ રૂપે ચતુરગણી તે = સેનાથી વિપ્લેખ = દિવ્ય, શ્રેષ્ઠ તુરિયાઇ = મૃદંગ, ઢોલ આદિ વાજીંત્રોના પાપા = નિનાદથી, શબ્દથી ગાઈ = આકાશ પુરસે – ગુંજી ઉઠ્યું. ભાવાર્થ - ચતુરંગિણી સેના અનુક્રમમાં ગોઠવાઈ ગઈ અને મૃદંગ, ઢોલ આદિ વાજીંત્રોના દિવ્ય નિનાદ (ઘોષ)થી આકાશ ગુંજી ઉઠ્યું.