________________
४३४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२५
- सागरा सत्तवीसं तु, उक्कोसेण ठिई भवे । २४.
__ पंचमम्मि जहण्णेणं, सागरा उ छवीसई ॥ ભાવાર્થ - બીજી ત્રિકના બીજા પ્રિયદર્શન ગ્રેવેયકના દેવોની સ્થિતિ જઘન્ય છવ્વીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરોપમ છે.
। सागरा अट्ठवीसं तु, उक्कोसेण ठिई भवे । २४३
र छट्ठम्मि जहण्णेणं, सागरा सत्तवीसई ॥ ભાવાર્થ - બીજી ત્રિકના ત્રીજા સુદર્શન રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય સત્તાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અઠ્ઠાવીસ સાગરોપમ છે. - सागरा अउणतीसं तु, उक्कोसेण ठिई भवे ।
सत्तमम्मि जहण्णेणं, सागरा अट्ठवीसई ॥ ભાવાર્થ:- ત્રીજી ત્રિકના પ્રથમ અમોઘ રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય અઠ્ઠાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમ છે. - तीसं तु सागराइं, उक्कोसेण ठिई भवे ।
अट्ठमम्मि जहण्णेणं, सागरा अउणतीसई ॥ ભાવાર્થ - ત્રીજી ત્રિકના બીજા સુપ્રતિબદ્ધ રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ઓગણત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રીસ સાગરોપમ છે.
- सागरा इक्कतीसं तु, उक्कोसेण ठिई भवे । २४६
___णवमम्मि जहण्णेणं, तीसई सागरोवमा ॥ ભાવાર્થ-ત્રીજી ત્રિકના ત્રીજા યશોધર ગ્રેવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ છે. म तेत्तीसं सागराइं, उक्कोसेण ठिई भवे ।
चउसु पि विजयाईसु, जहण्णेणेक्कतीसई ॥ ભાવાર્થ – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત, એ ચાર અનુત્તર વિમાનોના દેવોની સ્થિતિ જઘન્ય એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ છે.
- अजहण्णमणुक्कोसा, तेत्तीसं सागरोवमा । २४८
महाविमाण सव्वडे, ठिई एसा वियाहिया ॥ ભાવાર્થ - સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. भक जा चेव उ आउठिई, देवाणं तु वियाहिया ।
सा तेसिं कायठिई, जहण्णुक्कोसिया भवे ॥