SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ | ४३२ । શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ २२२ ભાવાર્થ - સૌધર્મ દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે. - सागरा साहिया दुण्णि, उक्कोसेण वियाहिया । २२७/ ईसाणम्मि जहण्णेण, साहिय पलिओवम ॥ शार्थ:-ईसाणम्मिाननामनामी हेवलोमांवोनी साहियं पलिओवमल्योपथी अघि साहिया दुण्णि सागरा पेसागरोपमथी आधि वियाहियाडी छे. ભાવાર્થ :- ઈશાન દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમની છે. - सागराणि य सत्तेव, उक्कोसेण ठिई भवे । २८ सणंकुमारे जहण्णेणं, दुण्णि उ सागरोवमा ॥ ભાવાર્થ-સનકુમાર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. - साहिया सागरा सत्त, उक्कोसेण ठिई भवे । PV माहिदम्मि जहण्णेणं, साहिया दुण्णि सागरा ॥ ભાવાર્થ - મહેન્દ્ર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક સાત સાગરોપમ છે. दस चेव सागराइं, उक्कोसेण ठिई भवे । २३० बभलोए जहण्णेण, सत्त उ सागरोवमा ॥ ભાવાર્થ-બ્રહ્મલોકદેવલોકમાંદેવોની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટદશ સાગરોપમની डोय छे. चउद्दस सागराइं, उक्कोसेण ठिई भवे । लतगम्मि जहण्णेण, दस उ सागरोवमा ॥ ભાવાર્થ:- લાંતક દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ છે. का सत्तरस सागराइं, उक्कोसेण ठिई भवे । महासुक्के जहण्णेणं, चउद्दस सागरोवमा ॥ ભાવાર્થ - મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ છે. बस अट्ठारस सागराई, उक्कोसेण ठिई भवे । । सहस्सारम्मि जहण्णेणं, सत्तरस सागरोवमा ॥ ભાવાર્થઃ- સહસાર દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ છે. २३१
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy