________________
[ ૪૩૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२१६
૨૭
२१९
ભાવાર્થ - કલ્પાતીત દેવોના બે પ્રકાર છે, રૈવેયક અને અનુત્તર વિમાનવાસી. તેમાં રૈવેયક દેવોના નવ પ્રકાર છે.
हेट्ठिमा हेट्ठिमा चेव, हेट्ठिमा मज्झिमा तहा । हेट्ठिमा उवरिमा चेव, मज्झिमाहेट्ठिमा तहा ॥ मज्झिमा मज्झिमा चेव, मज्झिमा उवरिमा तहा । उवरिमा हेट्ठिमा चेव, उवरिमा मज्झिमा तहा ॥ उवरिमा उवरिमा चेव, इइ गेविज्जगा सुरा । विजया वेजयता य, जयता अपराजिया ॥ सव्वट्ठसिद्धगा चेव, पंचहाणुत्तरा सुरा ।
इइ वेमाणिया एए, णेगहा एवमायओ ॥ શબ્દાર્થ:- હેમા ફિક = અધતનાધસ્તન, નીચેની ત્રિકનો નીચેનો પ્રતર નિ બિફાની = અધસ્તન મધ્ય, નીચેની ત્રિકનો મધ્યમ પ્રતર હેફિન ૩વરિમા = અધિસ્તન ઉપરિતન, નીચેની ત્રિકનો ઉપરનો પ્રતર નષિામાં હેફિલ = મધ્યમ અધિસ્તન, મધ્યમ ત્રિકનો નીચેનો પ્રતર નષિાના માતા = મધ્યમ મધ્યમ, મધ્યમ ત્રિકનો મધ્યમ પ્રતર માિના ૩વરિમા = મધ્યમ ઉપરિતન, મધ્યમ ત્રિકનો ઉપરનો પ્રતર ૩વનિ હકિમી = ઉપરિતન અધસ્તન, ઉપરની ત્રિકનો નીચેનો પ્રતર ૩વરિમા મામા = ઉપરિતન મધ્યમ, ઉપરની ત્રિકનો મધ્યમ પ્રતર વરિના વરિમા = ઉપરિતન ઉપરિત, ઉપરની ત્રિકનો ઉપરનો પ્રતર = આ પ્રકારે વિII સુરા = રૈવેયક દેવ છે.
વિનય = વિજય વેરચંતા = વૈજયંત ગચંતા = જયંત કપરાજિયા = અપરાજિત સબ્બકુલા = સવાર્થ સિદ્ધ વ = પાંચ પ્રકારના શપુરા સુરા = અનુત્તર દેવો છે શ્વમાં = આ રીતે વૈમાનિક દેવના નારા = અનેક ભેદ છે. ભાવાર્થ - નવ ગ્રેવેયક વિમાનોની ૯(નવ) શ્રેણિઓ અને ત્રણ ત્રિકો છે. એક ઉપરની ત્રિક, બીજી મધ્યમ ત્રિક અને ત્રીજી નીચેની ત્રિક. પ્રત્યેક ત્રિકમાં ઉપર, મધ્ય અને નીચે એમ ત્રણ શ્રેણિઓ-પ્રતર છે. જેમ કે– (૧) નીચેની શ્રેણિનો નીચેનો પ્રતર–ભદ્ર રૈવેયક (૨) નીચેની શ્રેણિનો મધ્યમ પ્રતર–સુભદ્ર રૈવેયક (૩) નીચેની શ્રેણિનો ઉપરનો પ્રતિર–સુજાત રૈવેયક (૪) મધ્યની શ્રેણિનો નીચેનો પ્રતર–સુમાનસ રૈવેયક (૫) મધ્યની શ્રેણીનો મધ્યમ પ્રતા–પ્રિયદર્શન રૈવેયક () મધ્યની શ્રેણિનો ઉપરનો પ્રતિરસુદર્શન ચૈવેયક (૭) ઉપરની શ્રેણિનો નીચેનો પ્રતર–અમોઘ રૈવેયક (૮) ઉપરની શ્રેણિનો મધ્યમ પ્રતર– સુપ્રતિભદ્ર રૈવેયક (૯) ઉપરની શ્રેણિનો ઉપરનો પ્રતર–યશોધર ગ્રેવેયક. આ રીતે રૈવેયક દેવોના નવ પ્રકાર છે.
| વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાન છે. આ રીતે આ વૈમાનિક દેવોના અનેક ભેદ કહ્યા છે. / ૨૧૬–૨૧૭–૨૧૮-૨૧૯ / ૨૨૦
लोगस्स एगदेसम्मि ते, सव्वे वि वियाहिया । इत्तो कालविभागं तु, तेसिं वुच्छं चउव्विहं ॥