________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૩૭૧ ]
લાડવાનો અવિભાજ્ય અંશ તે બુંદી લાડવાથી છૂટી પડી ન હોય, ત્યાં સુધી તેનો પ્રદેશ કહેવાય છે. પરમાણુ - જેમ લાડવાનો અવિભાજ્ય અંશ–બૂદીનો એક દાણો તેમાંથી છૂટો પડી જાય તેમ પુલ સ્કંધથી તેનો અવિભાજ્ય અંશ-પ્રદેશ છૂટો થાય, તો તેને પરમાણુ કહે છે. ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્ય અખંડ હોવાથી તેના અવિભાજ્ય અંશ છૂટા પડતા નથી. તેથી તેના સ્કંધ, દેશ, પ્રદેશરૂપ ત્રણ ભેદ જ થાય છે. પરમાણુરૂપ ભેદ તેમાં થતો નથી, તે ભેદ માત્ર પુગલમાં જ થાય છે. પગલાસ્તિકાયમાં અંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તેમ ચાર ભેદ થાય છે. સંક્ષેપમાં પગલાસ્તિકાયના સ્કંધ અને પરમાણુ બે ભેદ થાય છે, કારણ કે દેશ અને પ્રદેશ એ બંનેનો સમાવેશ સ્કંધમાં થઈ જાય છે.
અજીવ દ્રવ્યના સંક્ષેપથી ૧૪ ભેદ
અરૂપી–૧૦ ભેદ
રૂપી-૪ ભેદ પુદ્ગલાસ્તિકાય
ધર્માસ્તિકાય અધર્મી આકાશા. અદ્ધાસમય(કાલ) અંધ
દેશ
પ્રદેશ પરમાણુ
સ્કંધ
દેશ
પ્રદેશ
પરમાણુ અને સ્કંધ -
एगत्तेण पुहुत्तेण, खंधा य परमाणु य । लोएगदेसे लोए य, भइयव्वा ते उ खेत्तओ ॥ सुहुमा सव्व लोगम्मि लोगदेसे य बायरा ।
इत्तो कालविभागं तु, तेसिं वुच्छ चउव्विहं ॥ શબ્દાર્થ -પારેખ = એકત્વથી, પરમાણુઓ પરસ્પર મળી જવાથી બંધ = સ્કંધ બને છે પુદુત્તે = પૃથક પૃથક રહેવાથી, જુદા પડવાથી પરમાણુ = પરમાણુ કહેવાય છે તો = ક્ષેત્રની અપેક્ષાએ તે = તેઓ નોપલેસે = લોકના એક દેશ(વિભાગ)માં ય = અને તોપ = સમસ્ત લોકવ્યાપી ભથ્થા = તેમાં ભજના સમજવી જોઈએ પત્તો = આ પછી હવે વાસ્તવિમા = કાલ વિભાગના વિષયમાં હં = તે સ્કંધ અને પરમાણુઓના વશ્વિ૬ = ચાર પ્રકારથી ગુ$ = નિરૂપણ કરીશ સુહુમા = સૂક્ષ્મ સપ્લોરિન = સમસ્ત લોકમાં છે ય = અને વાયર = બાદર તો તે = લોકના એક દેશમાં છે. ભાવાર્થઃ- પરમાણુઓના પરસ્પર મિલનથી અંધ બને છે તથા જુદા પડવાથી તે પરમાણુ કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કંધ અને પરમાણુ લોકના એક દેશમાં કે સંપૂર્ણ લોકમાં ભજનાથી રહે છે.