SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૮ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ R) २४) જો = માણસ વિહર્તi - કૃષ્ણલેશ્યાના રણને પરિણામવાળો હોય છે. ભાવાર્થ - પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિથી અગુપ્ત, છકાય જીવોનો વિરાધક, તીવ્ર ભાવથી આરંભ-સમારંભના કાર્ય કરનાર, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, કૂર પરિણામી, અજિતેન્દ્રિય ઇત્યાદિ પરિણામોથી જે યુક્ત હોય, તે પુરુષ કૃષ્ણલેશ્યાના પરિણામવાળો હોય છે, અર્થાત્ આવા પરિણામો તે કૃષ્ણલેશ્યાનું લક્ષણ છે. ૨૧–રર . इस्सा अमरिस अतवो, अविज्जमाया अहीरिया । गेही पओसे य सढे, पमत्ते रसलोलुए सायगवेसए य ॥ आरंभाओ अविरओ, खुद्दो साहस्सिओ णरो । एयजोगसमाउत्तो, णील लेसं तु परिणमे ॥ શબ્દાર્થ:- રૂા = ઈર્ષાળુ અમરિસ = અમર્ષ, કદાગ્રહી અતવો = તપસ્યા ન કરનાર અવિન્ન = અવિદ્યા- વાળો, અજ્ઞાની માયા = માયાવી સહીરિયા = નિર્લજ્જ હી = વિષય કષાયમાં વૃદ્ધિ ભાવ રાખનાર પોતે = પ્રદ્વેષ કરનાર સ૮ = શઠ, ધૂર્ત, ઠગ પકd = પ્રમાદી રસોઈ = રસલોલુપી સાયવેસ = શાતાગવેષક, સુખની શોધ કરનાર બારમા વિરબો = આરંભથી નિવૃત્ત ન થનાર જાતનેસં - નીલલેશ્યાના પરિણામે = પરિણામવાળો થાય છે. ભાવાર્થ :- ઈર્ષાળ, ડંખીલો, તપસ્યા ન કરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વિષયાસક્ત, પ્રદ્વેષી, શઠ, પ્રમાદી, રસલોલપી, સુખ-શાતાનો ગવેષક, આરંભથી અનિવૃત્ત, ક્ષુદ્ર બુદ્ધિવાળો, વગર વિચાર્યું કામ કરનાર, ઇત્યાદિ લક્ષણોથી યુક્ત પુરુષ નીલલેશ્યાના પરિણામવાળો હોય છે. ૨૩૨૪ II, । वंके वंकसमायरे, णियडिल्ले अणुज्जुए । पलिउंचगओवहिए, मिच्छादिट्ठी अणारिए ॥ उप्फालगदुट्ठवाई य, तेणे यावि य मच्छरी । एयजोगसमाउत्तो काउलेस तु परिणमे ॥ શબ્દાર્થ:- વ = વક્ર, કુટિલ વચન બોલનાર વંસમારે = વક્ર આચરણ કરનાર નિસ્તે ગાઢમાયા, છળ કપટ કરનાર, મનથી વક્ર અનુપુર = સરળતા રહિત પાંચ = પોતાના દોષો છુપાવનાર વહિપ = ઔપધિક, સર્વત્ર છલ-છદ્મનો પ્રયોગ કરનાર, પરિગ્રહી મિચ્છાવિઠ્ઠી મિથ્યાષ્ટિ અનારિ= અનાર્ય૩Mali-૬૬વર્ડ = મર્મભેદી વચન બોલનારતે = ચોર મછરી મત્સરી(બીજાની ઉન્નતિ જોઈ ન શકનાર) વાડજો = કાપોતલેશ્યાના પરિણામે = પરિણામવાળો થાય છે. ભાવાર્થ:- વક્ર વચન બોલનાર, વક્ર આચરણ કરનાર, છળકપટ કરનાર, સરળતા રહિત, સ્વદોષોને છુપાવનાર, સર્વત્ર છળ-કપટનો પ્રયોગ કરનાર, પરિગ્રહી, મિથ્યાદષ્ટિ, અનાર્ય મર્મ ભેદી વચન બોલનાર, ચોર, બીજાની ઉન્નતિ સહન ન કરી શકનાર ઇત્યાદિ લક્ષણોથી યુક્ત પુરુષ કાપોતલેશ્યાના પરિણામવાળો હોય છે. ___णीयावित्ती अचवले, अमाई अकुऊहले । विणीयविणए दंते, जोगव उवहाण ॥ Re ર૭
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy