________________
પ્રમાદસ્થાન
૨૮૩
જેમ વિવિત્ત-સેન્ગાસણ = સ્ત્રી-પશુ-નપુંસક રહિત એકાંત શય્યા, આસન વગેરેનું ખંતિયાળ = સેવન કરનાર ઓમાસળાળ = થોડો આહાર કરનાર મિતિયાળ = ઇન્દ્રિયોનું દમન કરનાર પુરુષોના વિત્ત - ચિત્તને રાજલજૂ = રાગરૂપી શત્રુ ળ ધસેફ = દબાવી શકતો નથી.
=
=
|१३
ભાવાર્થ:જેમ ઔષધિથી નાશ પામેલો રોગ શરીર પર ફરીથી આક્રમણ કરતો નથી, તેમ વિવિક્ત શય્યાસનનું સેવન કરનાર, અલ્પભોજી અને જિતેન્દ્રિય સાધકના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરતા નથી. जहा बिरालावसहस्स मूले, ण मूसगाणं वसही पसत्था । एमेव इत्थी णिलयस्स मज्झे, ण बंभयारिस्स खमो णिवासो ॥ શબ્દાર્થ:- નહીં = જે રીતે વિજ્ઞાનાવસહસ્ય-બિલાડીના રહેવાના સ્થળ મૂત્તે = પાસે, નજીક મૂસળ = ઉંદરનો વસહી = વસવાટ ૫ પતા = પ્રશસ્ત નથી મેવ = એ રીતે ફી-ખિતયસ્સ = સ્ત્રીઓનાં સ્થાનની મì = મધ્યમાં બંધયાGિ = બ્રહ્મચારી પુરુષનું પિવાસો= રહેવું લમો = યોગ્ય નથી. ભાવાર્થ:- જેમ બિલાડીના રહેવાના સ્થળની પાસે ઉંદરનું રહેવું હિતકર નથી, તેમ સ્ત્રીઓના નિવાસની મધ્યમાં બ્રહ્મચારીનું રહેવું હિતકર નથી.
१४
ण रूव लावण्णविलासहासं, ण जंपियं इंगियं पेहियं वा । इत्थीण चित्तंसि णिवेसइत्ता, दट्टु ववस्से समणे तवस्सी ॥ શબ્દાર્થઃ-સમળે - = શ્રમણ તવસ્ત્રી = તપસ્વી ફીળ = સ્ત્રીઓનાં વ-તાવળ-વિલાસ-હાસ = રૂપ, લાવણ્ય, વિલાસ અને હાસ્ય નંપિય = મધુર વચનો ફળિયું પેન્દ્રિય = સંકેત અને વિવિધ પ્રકારની શારીરિક ચેષ્ટા તથા કટાક્ષ વિક્ષેપાદિ ચિત્તલિ = પોતાના ચિત્તમાં ખિવેત્તા – સ્થાપિત કરીને વજ્જુ - રાગપૂર્વક જોવાનો ૫ વવલ્લે = પ્રયત્ન ન કરે.
ભાવાર્થ :- તપસ્વી શ્રમણ, સ્ત્રીઓનાં રૂપ-લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ઈશારા(ચેષ્ટા) અને દષ્ટિને ચિત્તમાં સ્થાપિત કરીને જોવાનો પ્રયત્ન કરે નહીં.
अदंसणं चेव अपत्थणं च, अचिंतणं चेव अकित्तणं च । इत्थी जणस्सारिय झाणजुग्गं, हियं सया बंभवए रयाणं ॥
|१५
શબ્દાર્થ :- સયા - સદા વમવધ્ યાળ = બ્રહ્મચર્ય વ્રતમાં અનુરક્ત સાધુને આરિયજ્ઞાળ-ગુજં = આર્ય પુરુષોચિત્ત ધ્યાનથી યુક્ત, ધર્મધ્યાનમાં તલ્લીન સાધુઓને ફથી નગલ્સ = સ્ત્રીઓના અંગોપાંગ અવંસળ = રાગપૂર્વક ન જોવા પત્થળ = તેની ઇચ્છા ન કરે ચિંતળ = તેનું ચિંતન ન કરવું અવિત્તળ - આસક્તિ- પૂર્વક તેના રૂપાદિનું ગુણ કીર્તન ન કરે હ્રિય = તે તેને માટે હિતકારી છે.
=
ભાવાર્થ:- બ્રહ્મચર્યમાં લીન સાધક સ્ત્રીઓને જુએ નહીં. તેને જોવાની ઈચ્છા રાખે નહીં, તેના આકર્ષણ સંબંધી ચિંતન કરે નહીં તેમજ તેના રૂપ કે શરીર રચના સંબંધી પ્રશંસા કરે નહીં પરંતુ આર્ય પુરુષોચિત્ત ધ્યાન અર્થાત્ ધર્મ ધ્યાનથી યુક્ત રહે; એ જ તેના માટે સદા હિતકારી છે.
१६
कामं तु देवीहिं विभूसियाहिं, ण चाइया खोभइउं तिगुत्ता । तहा वि एगंतहियं ति णच्चा, विवित्तवासो मुणीणं पसत्थो ॥