SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૨ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ ST BRE " ... " | \ \ ઉપસંહાર:। इइ एएसु ठाणेसु, जे भिक्खू जयइ सया । खिप्पं सो सव्व संसारा, विप्पमुच्चइ पंडिओ ॥ त्तिबेमि ॥ શબ્દાર્થ :- ૬ = આ પ્રકારે પણ = ઉપર કહેલાં કાણું = સ્થાનોમાં નવ = છોડવા યોગ્ય સ્થાનોનો ત્યાગ કરે, જાણવા યોગ્ય સ્થાનોનાં સ્વરૂપને જાણે અને ગ્રહણ કરવા યોગ્ય સ્થાનોને ગ્રહણ કરે છે સ = તે પંડિઓ = પંડિત પુરુષfeખ = શીધ્ર, તુરંત સબ્દ સંસાર = સમસ્ત સાંસારિક બંધનોથી વિપ્રમુવ = છૂટી જાય છે. ભાવાર્થ:- આ રીતે જે પંડિત ભિક્ષુ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે અર્થાત્ હેય, ઉપાદેય અને શેય બોલોનો યોગ્ય વિવેક કરે, તે શીધ્ર સર્વ સંસારથી મુક્ત બને છે. ચરણવિધિના એકથી તેત્રીસ બોલમાં હેય અને ઉપાદેય :કમ બોલ હેય | ઉપાદેય છોડવા યોગ્ય | સ્વીકારવા યોગ્ય અસંયમ. ૧ સંયમ | બંધન– રાગ, દ્વેષ દંડ- મન, વચન, કાયા શલ્ય- માયા, નિદાન, મિથ્યાત્વ ગારવ- ઋદ્ધિ, રસ, શાતા ઉપસર્ગ– મનુષ્ય, તિર્યંચ અને દેવસંબંધી વિકથા- સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા કષાય- ક્રોધ, માન, માયા, લોભ સં– આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા ધ્યાન- આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન ધર્મધ્યાન, શુક્લધ્યાન | ૫ | મહાવ્રત- અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ઇન્દ્રિયવિષય- શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ(આસક્તિ) સમિતિ- ઈર્યા, ભાષા, એષણા, આદાન, પરિષ્ઠાપનિકા પાલન કરે કિયા- કાયિકી,અધિકરણી,પ્રાષિકી,પારિતાપનિકી,પ્રાણાતિપાલિકી ૬ | વેશ્યા- કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા x x x x સહ x x x x > > X X X
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy