________________
[ ૧૨૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
ઉપસંહાર:
एसा सामायारी, समासेण वियाहिया ।
जं चरित्ता बहू जीवा, तिण्णा संसार सागरं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - પ = આ સામાવારી = ૧૦ પ્રકારની સમાચારી સમાજ = સંક્ષિપ્તમાં વિવાહિયા = કહેલી છે મંત્ર છે, જેનું ચરિત્તા = પાલન કરીને વહૂ = ઘણા જ પીવા = જીવો સંસાર સારં = સંસાર સાગરથી પિ = તરી ગયા છે. એવી જ રીતે વર્તમાન કાળમાં તરી રહ્યા છે, ભવિષ્યકાળમાં તરી જશે. ભાવાર્થ - સંક્ષેપમાં આ સમાચારી કહી છે, તેનું આચરણ કરીને ઘણા જીવો સંસાર-સાગર તરી ગયા છે અર્થાતુ સિદ્ધ થયા છે.
છે છવ્વીસમું અધ્યયન સંપૂર્ણ .