SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ યણીય [ ૮૯ ] STS हा चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । __ण गिण्हइ अदत्तं जे, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ - વિરમત વિત્ત વા = સચિત્ત અથવા અચિત્ત મi = અલ્પ મૂલ્યવાળી અને અલ્પ પરિમાણવાળી ગ૬ વા = અથવા વ૬ = બહુ મૂલ્યવાળી અને બહુ પરિમાણવાળી મહત્ત = ન આપેલી વસ્તુને ને = જે ત્રણ કરણ અને ત્રણ યોગથી = ગ્રહણ કરતા નથી. ભાવાર્થઃ- જે સચિત્ત અથવા અચિત્ત, થોડી કે વધારે વસ્તુ અદત્ત ગ્રહણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. दिव्वमाणुस्सतेरिच्छं, जो ण सेवइ मेहुणं । मणसा कायवक्केणं, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ:- નો - જે જ = મન, વચન, કાયારૂપી ત્રણ યોગ. ત્રણ કરણથી હિનપુરા = દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મેદુ = મૈથુનનું સેવ = સેવન કરતા નથી. ભાવાર્થ – જે મન, વચન અને કાયાથી દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુનનું સેવન કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. 10 जहा पोमं जले जायं, णोवलिप्पइ वारिणा । - एवं अलित्तं कामेहि, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ:- = જે રીતે બને - પાણીમાં નાચંન ઉત્પન્ન થઈને પણ પોર્ન = કમળ વારિખા = પાણીમાં પોવરિપ્રફ લિપ્ત થતું નથી પડ્યું તે રીતે જે પુરુષ વોહં કામભોગોથી અલિપ્ત = લિપ્ત થતા નથી. ભાવાર્થ:- જેમ પાણીમાં ઉત્પન્ન થયેલું કમળ પાણીથી લિપ્ત થતું નથી, તેમ જે મનુષ્ય કામભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - अलोलुयं मुहाजीवी, अणगारं अकिंचणं । असंसत्तं गिहत्थेसु, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ - અનુયં = જે લોલુપતા રહિત મુદ્દા નવી = મુધાજીવી, નિસ્પૃહ અને નિઃસ્વાર્થ ભાવથી, નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી સંયમી જીવન જીવનાર દિંર = પરિગ્રહ રહિત હિન્થg = ગૃહસ્થોના સંલત્ત = પરિચય રહિત PIR = અણગાર છે. ભાવાર્થ-જે રસાદિમાં લોલુપ નથી, નિઃસ્પૃહતાથી મેળવેલી નિર્દોષ ભિક્ષાથી નિર્વાહ કરે છે, ગૃહત્યાગી છે, નિષ્પરિગ્રહી છે, ગૃહસ્થોના સંસર્ગથી રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. २० जहित्ता पुव्वसंजोगं, णाइसंगे य बंधवे । जो ण सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥ શબ્દાર્થ – પુષ્ય સંબો = પૂર્વ સંયોગ(માતા-પિતાનો, સગા સંબંધીનો સંયોગ) Uાફ = સાસુ-સસરા વગેરે જ્ઞાતિ સંબંધીજનોના સંયોગને વયવે = બંધુઓના(સ્નેહ) ના = છોડીને નો =
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy