SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ શબ્દાર્થ :- ષોT = ભયંકર સંપ—લિયા = સળગતી અન્ત = એક અગ્નિ વિદુડ્ = છે ને = જે સરીસ્થા = શરીરમાં રહીને કહૃત્તિ = આત્મગુણોને સળગાવે છે તુમે - આપે હૈં = કેવી રીતે વિજ્ઞાવિયા = તેને બુઝાવી છે. = ૫૦ ભાવાર્થ :– હે ગૌતમ ! એક ભયંકર અગ્નિ સળગી રહી છે, જે શરીરમાં રહીને(આત્મગુણોને) બાળે છે. તેને આપે કેવી રીતે બુઝાવી છે ? ५१ महामेहप्पसूयाओ, गिज्झ वारि जलुत्तमं । सिंचामि सययं तेउं, सित्ता णो व डहंति मे ॥ શબ્દાર્થ :- મહામેÜસૂવાઓ - મહામેઘથી ઉત્પન્ન થયેલું નન્નુત્તમ = પાણીમાં ઉત્તમ વાર = જળ ભિન્ન = ગ્રહણ કરીને તેૐ = શરીરમાં રહેલી તે અગ્નિને સયં = સતત સિંચામિ = ઠારું છું, બુઝાવું છું સિત્તા = ઠરેલી અગ્નિ મે = મારા આત્મગુણોને ખો = નથી ઇતિ = સળગાવતી, દઝાડતી. ભાવાર્થ :- [ગૌતમ સ્વામી કહે છે] મહામેઘથી ઉત્પન્ન થયેલું સર્વથી ઉત્તમ જળ ગ્રહણ કરીને હું તે અગ્નિને સતત ઠારું છું. ઠરેલી તે અગ્નિ મને દઝાડતી નથી. ५२ अग्गी य इइ के वुत्ता, केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ અગ્નિ કોને કહો છો ? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. ५३ कसाया अग्गिणो वुत्ता, सुय-सील-तवो जलं । सुयधाराभिहया संता, भिण्णा हु ण डहंति मे ॥ શબ્દાર્થ :- વસાવા = ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયને અાિળો = અગ્નિ વુત્તા = કહી છે सुयसीलतवो = f = શ્રુત, શીલ, તપરૂપ નાં = જળ છે સુવધારી મિહયા સંતા=શ્રુતરૂપ જળ સીંચવાથી મળ્યા = ભિન્ન, નષ્ટ થયેલી તે અગ્નિ મે = મને ૫ ઉદ્દતિ = સળગાવતી નથી, દઝાડતી નથી. ભાવાર્થ :– [ગૌતમ સ્વામી કહે છે] ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયને અગ્નિ કહી છે. શ્રુત, શીલ અને તપ જળ રૂપ છે. શ્રુત,શીલ અને તપ રૂપ જળધારાથી શાંત અને ઠરી ગયેલી તે અગ્નિ મારા આત્મગુણોને દઝાડતી નથી. ५४ ભાવાર્થ :– [કેશી કુમાર શ્રમણ કહે છે] હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે. પરંતુ હે ગૌતમ ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ અધ્યાત્મ સાધનામાં સહાયક પ્રશ્નોના સમાધાન ગૌતમસ્વામીના શ્રીમુખે કરાવતાં શિષ્ય साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो । अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy