________________
[
s
]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
જોઈ શકતો નથી.
ह सुणियाभावं साणस्स, सूयरस्स णरस्स य ।
विणए ठवेज्ज अप्पाण, इच्छतो हियमप्पणो ॥६॥ શબ્દાર્થ :- માણસ - સડેલા કાનવાળી કૂતરીના, ૫ - અને, સૂવરલ - સૂવરના, બરસ - અવિનીત મનુષ્યના, માવું - ભાવોને, દુર્દશા રૂપ અવસ્થાને, વર્ણનને, સુખ 1 - સાંભળીને, સમજીને, અપાઈ - આત્માના, પોતાના, સ્વયંના, બાલજીવ, દિય = હિતને, ફૂછતો - ઈચ્છનાર, વાહ - વિનય ધર્મમાં, સંયમ આચારમાં, વે = સ્થાપિત કરે, લગાવે.
ભાવાર્થ :- સડેલા કાનવાળી કતરી, વિષ્ઠા ખાનાર ભંડ અને દુઃશીલ શિષ્યની દશાને જાણીને પોતાના આત્માનું હિત ઈચ્છતા સાધુએ પોતાની જાતને વિનય ધર્મમાં સ્થાપિત કરવી જોઈએ. ___ तम्हा विणयमेसिज्जा, सीलं पडिलभे जओ ।
बुद्धपुत्त णियागट्ठी, ण णिक्कसिज्जइ कण्हुई ॥७॥ શબ્દાર્થ :- તન્હ - તેથી આ જાણીને, ળિયા = મોક્ષનો અભિલાષી, વૃદ્ધપુર = બુદ્ધઆચાર્યપત્ર. વિયં - વિનયની, લિજ્જા - આરાધના કરે. લક્ષ્ય રાખે, તો , જેના દ્વારા, પીત્ત = સદાચારને, સંયમને, પતિએ = પ્રાપ્ત કરે, વઘુ = કોઈ પણ સ્થાનેથી, ન ખિલજ્જડ઼ = કાઢી મૂકવામાં આવતો નથી. ભાવાર્થ :- આ જાણીને જેનાથી શીલની અર્થાત્ સંયમ ગુણોની પ્રાપ્તિ થાય છે, એવા વિનયનું આચરણ કરવું જોઈએ. જે બુદ્ધપુત્ર એટલે જ્ઞાની ગુરુનો પુત્રવત્ પ્રિય અને મોક્ષાર્થી શિષ્ય હોય, તેને ગચ્છ–ગણ વગેરે કોઈ પણ સ્થાનમાંથી કાઢી મૂકવામાં આવતો નથી. વિવેચન :લુપુર - આ શબ્દના બુદ્ધપુત્ર અને બુદ્ધવૃત્ત એવા બે રૂપ થાય છે. બુદ્ધપુત્ર એટલે આચાર્યાદિનો પુત્રવત્ પ્રીતિપાત્ર શિષ્ય અથવા જ્ઞાની ગુરુનો શિષ્ય. બુદ્ધવૃત્ત (બુદ્ધવ્યક્ત) એટલે તત્ત્વોને યથાર્થ રીતે જાણનાર, જિનેશ્વર કથિત દ્વાદશાંગરૂપ આગમનો જ્ઞાતા. વિઠ્ઠી – નિયાગાર્થી–મોક્ષાર્થી અને નિજકર્થી–આત્માર્થી (આત્મામાં રમણ કરનાર). વિનયીની દશ શિક્ષાઓ :टा णिसंते सियाऽमुहरी, बुद्धाणं अंतिए सया ।
अट्ठजुत्ताणि सिक्खिज्जा, णिरट्ठाणि उ वज्जए ॥८॥