________________
અધ્યયન-૧:વિનયક્ષત
- પ્રથમ અધ્યયન - Ele||L વિનયચુત VE/E)
વિનય નિરૂપણ -
संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो ।
विणयं पाउकरिस्सामि, आणुपुव्वि सुणेह मे ॥१॥ શબ્દાર્થ :- સગો માતાપિતાદિ સંસારના સંયોગોથી, વિખવFસ રહિત, અVIક્ષ - ઘરનો ત્યાગ કરનાર, ગૃહત્યાગી, મિજાનો - ભિક્ષુના, સાધુના, શ્રમણના, વિર્ય - વિનયધર્મને, આચારધર્મને, પાડરામિ - પ્રગટ કરીશ, આyપુષિ - અનુક્રમથી, ને - મારા વડે, સુદસાંભળો.
ભાવાર્થ :- જે સાંસારિક સંયોગોથી મુક્ત થયેલા છે, જે અણગાર અર્થાતુ ગૃહત્યાગી છે તથા નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર છે, તેના વિનયધર્મનું હું ક્રમપૂર્વક નિરૂપણ કરું છું. તેને ધ્યાનથી સાંભળો. વિવેચન :સંયોગ:- આસક્તિમૂલક સંબંધ. તેના બે પ્રકાર છે– (૧) બાહ્ય સંયોગ-પરિવાર, ઘર, ધન, ધાન્ય આદિ (૨) આત્યંતર સંયોગ-વિષયવાસના, કષાય, કામ, મોહ, મમત્વ તથા બૌદ્ધિક પૂર્વગ્રહ વગેરે. વિનય – નમ્રતા, આચાર અને અનુશાસન વગેરે વિશાળ અર્થમાં અહીં વિનય શબ્દનો પ્રયોગ છે. વિનીત અને અવિનીતનાં લક્ષણો :[२] आणाणिद्देसकरे, गुरुणमुववायकारए ।
इंगियागारसंपण्णे, से विणीए त्ति वुच्चइ ॥२॥ શબ્દાર્થ :- આફ્રેિલરે = આજ્ઞાનું પાલન કરનાર, આદેશ અને નિર્દેશનું પાલન કરનાર,
- ગુરુઓની, ૩વવાયા સમીપ રહેનાર, શિયા'રસંપum - ઈશારા અને મનોભાવને જાણનાર, તે = તે, વિપત્તિ = વિનીત એમ, qશ્વ = કહેવાય છે. ભાવાર્થ :- જે ગુરુજનોની આશા અને નિર્દેશ અનુસાર કાર્ય કરે છે, ગુરુજનોની પાસે રહી તેમની સેવા કરે છે અને તેના ઈગિત તથા આકારને સારી રીતે જાણવામાં કુશલ હોય છે, તે 'વિનીત' કહેવાય છે.