________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
અપાવીને, ગતંતીઓ = સળગતી, વસાઓ = ચરબી, સુંદર = લોહી મને, પાઓ મિ પીવડાવ્યાં (પીવડાવ્યું).
sec
ભાવાર્થ : – 'તને ગોળ તથા મહુડા વગેરેનો બનેલો સુરા, સીધુ, મૈરેય અને મધુ વગેરે દારૂ બહુ જ પ્રિય હતાં.' એમ યાદ કરાવીને મારા જ શરીરનું રુધિર અને ચરબી, વગેરેને આગ જેવાં લાલ કરીને મને અનેકવાર પીવડાવ્યાં હતાં.
७२
णिच्चं भीएण तत्थेण दुहिएण वहिएण य । परमा दुहसंबद्धा, वेयणा वेइया मए ॥ ७२ ॥
=
શબ્દાર્થ :- ભિવં = સદૈવ, મીણૢ = ભયભીત થયેલા, તત્થેણ = ત્રસ્ત, ઉદ્વિગ્ન થયેલા, દુષિણ = દુ:ખી થયેલા, વહિપ્ન = વ્યથિત થયેલા અર્થાત્ ધ્રૂજતા શરીરવાળા, મણ્ = મારા આ જીવે, પરમા - અત્યંત, જુહૃસંવના - દુ:ખોવાળી, વેયળા - વેદના, વેશ્યા - સહન કરી છે.
ભાવાર્થ :- આ રીતે પૂર્વે નારકીના ભવમાં હંમેશાં ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત થઈને અત્યંત દુઃખપૂર્ણ વેદનાઓ મેં અનુભવી છે.
७३
तिव्वचंडप्पगाढाओ, घोराओ अइदुस्सहा ।
महब्भयाओ भीमाओ, णरएसु वेइया मए ॥ ७३ ॥
શબ્દાર્થ :- તિબ્ધચંડપ્પા જો = તીવ્ર અને ઉત્કૃષ્ટ તથા લાંબી સ્થિતિવાળી, થોરાઓ = - ઘોર, अइदुस्सहा - અત્યંત દુઃસહ, મહભયાઓ – મોટા ભયવાળી, મીમાઓ - ભયંકર – સાંભળવા માત્રથી ભયજનક વેદના, વેડ્યા = વેદન કરેલી છે, ભોગવી છે.
=
ભાવાર્થ :– તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુઃસહ, મહાભયંકર અને ભીષણ વેદનાઓ મેં નરકમાં અનુભવી છે.
७४
जारिसा माणुसे लोए, ताया दीसंति वेयणा । तो अनंतगुणिया णरएसु दुक्खवेयणा ॥७४॥
શબ્દાર્થ :- તાયા - હે માતાપિતા !, માધુલે તોજ્ = મનુષ્યલોકમાં, નારિયા – જેવી, વેવળાવેદના રીસંતિ – દેખાય છે, રૂત્તો – તેનાથી, અળતનુખિયા = અનંતગુણી, વુન્દ્વવેયળા = દુઃખરૂપ વેદના.
=
ભાવાર્થ :- હે માતાપિતા ! મનુષ્યલોકમાં જે ભિન્ન ભિન્ન પ્રકારની વેદનાઓ છે, તેના કરતાં નરકમાં અનંતગુણી વેદનાઓ હોય છે.