________________
| ૩૯૪ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- મિત્રો વા મૃગની જેમ, અવલો- પરવશ પડેલા, ગાંમને, પાર્દિ-પાશથી, ફૂડનાહિં = કૂટપાશથી, વાદિ = દગો કરી, વસો = બાંધીને રોકી દેવાયો, રેવ = અને, વાલો = ઘણીવાર, વિવાઓ = મારવામાં આવ્યો.
ભાવાર્થ :- જાળમાં અને કૂટપાશ (ફાસલા)માં ફસાયેલા વિવશ મૃગની જેમ હું અનેકવાર કપટથી પકડાયો છું, પૂરી દેવાયો છું, બંધનથી બંધાયો છું અને નાશ પામ્યો છું. ६५ गलेहिं मगरजालेहिं, मच्छो वा अवसो अहं ।
उल्लिओ फालिओ गहिओ, मारिओ य अणंतसो ॥६५॥ શબ્દાર્થ :- અહિં = બડિશ યંત્ર, પકડવાનો કાંટો, મારગોહિં = મગર પકડવાની જાળથી, મછો ના - માછલીની જેમ, અવર - પરવશ, અર્દ = હં, તો - અનંતવાર, જાનો - ખેંચાયો, તિઓ = ફાડવામાં આવ્યો, દિ = પકડવામાં આવ્યો, મારિ = મારવામાં આવ્યો.
ભાવાર્થ :- માછલી પકડવાના કાંટાથી, તેમજ મગર પકડવાની જાળથી, માછલાની જેમ વિવશ થઈને હું અનંતવાર ખેંચાયો છું, ફડાયો છું અને મરાયો છું. ६६ विदंसएहि जालेहिं, लेप्पाहिं सउणो विव ।
गहिओ लग्गो बद्धो य, मारिओ य अणंतसो ॥६६॥ શબ્દાર્થ - વિદિ -બાજ પક્ષીઓથી, રાતહિં જાળથી, ખTહં લેપથી (પાંખ ચોંટી જાય તેવાં દ્રવ્યોથી), સ૩mવિવ - પક્ષીની માફક, આદિ = પકડવામાં આવ્યો, તો = ચોંટાડવામાં આવ્યો, જડવામાં આવ્યો, મારિઓ = મારવામાં આવ્યો. ભાવાર્થ :- જાળ તેમજ વ જલેપ વડે બાજ પક્ષીની જેમ હું અનંતવાર પકડાયો, ચોંટાડાયો, બંધાયો અને, મરાયો છું. ७ कुहाड फरसुमाईहिं, वड्डईहिं दुमो विव ।
कुट्टिओ फालिओ छिण्णो, तच्छिओ य अणंतसो ॥६७॥ શબ્દાર્થ :- વકૃદિં - સુથારનું રૂપ ધારણ કરેલા દેવો દ્વારા, સુ રસુમાર્દિ - કુહાડી, ફરસી વગેરે દ્વારા, કુનવિન - વૃક્ષ સમાન, સુષ્ટિ - ટુકડા કરી નંખાયા, કુટાયો છું, પતિઓ - ફાડવામાં આવ્યો, છિપળો - છેદવામાં આવ્યો, તષ્ઠિઓ = ચામડી ઉતારી છોલવામાં આવ્યો. ભાવાર્થ :- સુથાર જેમ ઝાડ કાપે તેમ કુહાડી, ફરસી આદિથી હું અનંવાર કુટાયો છું, ફડાયો છું, છેદાયો છું અને છોલાયો છું.