SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૦] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ પર મી ગાથામાં ક્ષત્રિયમુનિનો અભિપ્રાય એ છે કે જેમ પૂર્વોક્ત મહાન આત્માઓએ એકાંત ક્રિયાવાદ વગેરેને છોડીને જિનશાસનની શ્રદ્ધામાં દઢ થઈ આત્મકલ્યાણ કર્યું હતું, તે જ રીતે આપને (સંજયમુનિએ) પણ ધીર બની પોતાના ચિત્તને દઢ અને સ્વસ્થ બનાવી આત્મકલ્યાણ કરવું જોઈએ. ATM રિયાવસે – કુહેતુઓ વડે આત્માનું કેવી રીતે અહિત કરશે? અર્થાત્ આત્માને કુહેતુઓના સ્થાનમાં કેવી રીતે નિવાસ કરાવશે? તબ્બા લિખિમુદો :- દ્રવ્યથી ધન ધાન્યાદિ અને ભાવથી મિથ્યાત્વરૂપ ક્રિયાવાદ આદિ. આમ સમસ્ત સંગોથી મુક્ત થઈને. ઉપસંહાર:- તૃપ્તિ ત્યાગમાં છે, નિરાસક્તિમાં અને નિર્મોહ દશામાં છે તેથી ચક્રવર્તી જેવા સમ્રાટ રાજાઓ છ ખંડના અધિપતિ હોવા છતાં બાહ્યસંપત્તિનો ત્યાગ કરી, ત્યાગ-તપપ્રધાન સંયમ માર્ગનો સ્વીકાર કરી આત્મકલ્યાણ સાધી શક્યા હતા. આવા ઋદ્ધિ સંપન્ન રાજાઓના ત્યાગમય જીવનનું અધ્યયન અને ચિંતન કરીને દરેક આત્માએ આ મનુષ્યભવને ત્યાગ દ્વારા સફળ કરવો જોઈએ. II અધ્યયન-૧૮ સંપૂર્ણ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy