________________
| ૨૭૬ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
= આ પ્રાપ્ત થયેલા કામભોગોને, મુંગાદિ = ભોગવો, રવુ = કારણ કે, ઉમરવારિયા = સંયમ જીવનનું, વિહાર - પાલન, વિચરણ, કુ . ખૂબ જ કષ્ટમય છે. ભાવાર્થ :- પુરોહિત પત્ની – સામા પ્રવાહે તરનાર વૃદ્ધ હંસને શક્તિના અભાવે દુઃખી થવું પડે છે, તેમ તમારે પણ સંયમી જીવનમાં કષ્ટો આવતાં પરિવારિકજનોને યાદ ન કરવા પડે કે- હાય! મેં શા માટે સંયમમાર્ગ ગ્રહણ કર્યો? તેથી તમે ગૃહસ્થાશ્રમમાં મારી સાથે રહીને ભોગોને ભોગવો. દીક્ષા ગ્રહણ કરી, સંયમ જીવનમાં વિચરણ કરવું, અત્યંત કષ્ટપ્રદ છે. ३४ जहा य भोई तणुयं भुयंगो, णिम्मोयणिं हिच्च पलेइ मुत्तो ।
एमए जाया पयहंति भोए, ते हं कहं णाणुगमिस्समेक्को ॥३४॥ શબ્દાર્થ :- બોર્ડ - હે કલ્યાણી, ભગવતિ, ભદ્ર, ગદા - જે રીતે, મુયો- સર્પ, તપુN - પોતાના શરીર ઉપર ઉત્પન્ન થયેલી, ગોધ - કાંચળીને, હિન્દ્ર - છોડીને, મુત્તો - નિરપેક્ષ થઈને, પટ્ટ • ભાગી જાય છે, અને પાછું વળી તેના તરફ જોતો પણ નથી, પણ આ રીતે આ, નાથા મારા બંને પુત્ર, પથતિ - છોડીને ચાલ્યા જાય છે, તેવી અવસ્થામાં, અાં - હું પણ, તે - તે બંનેની સાથે, હું = કેમ, = ન, અણુમિસ અનુસરું તેની પાછળ જાઉં, જો- હું એકલો પાછળ રહીને શું કરું?
ભાવાર્થ :- હે ભગવતિ! જેમ સર્પ શરીરની કાંચળી ઉતારી નિરપેક્ષભાવે આગળ ચાલ્યો જાય છે, તેમ આ બે તરુણ પુત્રો ભોગોને છોડી દીક્ષિત થાય છે, તો હું એકલો રહીને શું કરું? હું શા માટે તેમને ન અનુસરું? ३५ छिदित्तु जालं अबलं व रोहिया, मच्छा जहा कामगुणे पहाय ।
धोरेयसीला तवसा उदारा, धीरा हु भिक्खायरियं चरति ॥३५॥ શબ્દાર્થ :- ગદ - જે રીતે, હિલ - રોહિત જાતિની, મચ્છી = માછલી, નાd = ફસાયેલી જાળને, છત્તિ = તોડીને, કાપીને, ૩ = એ રીતે, અવત = જીર્ણ, પહાય = છોડીને જઈ રહ્યા છે અને, ૮ = જેમ, ધરેલા = જાતિવાન બળદની જેમ, ધીરા = એ ધીર, ૩વાર = ગંભીર પુરુષ, તવા = તપશ્ચર્યા અને, મિજવારિત્ર્ય = ભિક્ષાચર્યાના સંયમ માર્ગને, વતિ = અંગીકાર કરવા માટે તૈયાર થાય છે.
ભાવાર્થ :- રોહિત માછલી જેમ જીર્ણ જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધોરી બળદ સમાન સંયમ ભાર ઉપાડનાર, ધીર, વીર, ગંભીર સાધક કામભોગોની જાળને કાપીને સંસારમાંથી નીકળી જાય છે અને સંયમમાર્ગને સ્વીકારી, તેનું પાલન કરે છે. હું પણ એ જ રીતે સાધુચર્યાને ગ્રહણ કરીશ. BE णहेव कुंचा समइक्कमंता, तयाणि जालाणि दलित्तु हंसा ।
पति पुत्ता य पई य मज्झं, ते हं कहं णाणुगमिस्समेक्का ॥३६॥