________________
અધ્યયન-૧૪: ઈષારીય
|
૨૭૩ |
જુદા ઘરેથી ભિક્ષાચર્યા કરીને સંયમમાં વિચરણ કરીશું. २७ जस्सस्थि मच्चुणा सक्ख, जस्स वऽत्थि पलायणं ।
- जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥२७॥ શબ્દાર્થ :- નસ - જે પુરુષની, નવુ - મૃત્યુની સાથે, સજઉં - મિત્રતા, અસ્થિ ન હોય, પાયાં - મૃત્યુ પાસેથી ભાગી જવાની શક્તિ, નો - જે પુરુષ, વાળ - આ જાણતો હોય કે, જ મસ્લિામિ હું આટલાં વર્ષો સુધી નહીં મરું, હું = વાસ્તવમાં, સો = તે પુરુષ, ૩ = એવી ઈચ્છા કરી શકે છે કે, સુઇ સિથ = આ ધર્મકાર્ય હું કાલે કરીશ, પછી કરીશ. ભાવાર્થ :- હે પિતાજી ! જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય અથવા જે જાણતો હોય કે હું ક્યારે ય મરીશ જ નહીં કે આટલા સમય સુધી મરીશ નહીં, તે જ ખરેખર આવતી કાલ ઉપર ધર્મચરણને રાખી શકે છે. તેને માટે જ ધર્માચરણને પછી કરવાનું કહેવું કે વિચારવું ઉચિત થઈ શકે છે પરંતુ ઉપરોક્ત શક્તિઓ પ્રાયઃ કોઈની પાસે હોતી નથી માટે પોતાનું હિત ઇચ્છનાર વિવેકી પુરુષ ધર્મકાર્ય કાલે કરીશ, તે પ્રમાણે વિચારે નહીં. २४ अज्जेव धम्म पडिवज्जयामो, जहिं पवण्णा ण पुणब्भवामो ।
अणागयं णेव य अत्थि किंचि, सद्धाखमं णे विणइत्तु रागं ॥२८॥ શબ્દાર્થ - નહિં - જે ધર્મને, પવUT સ્વીકાર કરીને, ઇ પુળ થવાનો- પુનર્જન્મ ન કરવા પડે તેવા, ધનં - સાધુધર્મને અમે, મોર - આજે જ, વાયાનો - અંગીકાર કરીશું, વિવિ - કોઈ પણ પદાર્થ, Oિ - છે, જીવ-નહિ, અબાય- જે આ જીવને પ્રાપ્ત થયો ન હોય, અમારે માટેના, વિણકુરાન - રાગભાવને દૂર કરીને, સાહન - ધર્મમાં શ્રદ્ધા કરો, એટલે કે સાધુધર્મનો અંગીકાર કરો. ભાવાર્થ :- જે ધર્મનો સ્વીકાર કરવાથી ફરી જન્મ મરણ ન કરવા પડે, તે સંયમધર્મને અમે આજે જ અંગીકાર કરીશું. આ સંસારમાં જીવ માટે કાંઈ પણ નવીન કે અપ્રાપ્ત નથી અર્થાતુ બધાં જ સુખો કે પદાર્થો અનંતવાર ભોગવાઈ ગયા છે, માટે હે પિતાજી તમે અમારા પરથી રાગભાવ દૂર કરી ધર્મની શ્રદ્ધા કરો. વિવેચન :પછી :- પશ્ચાત્ શબ્દથી અહીં પાછલી અવસ્થા અર્થાત્ વૃદ્ધાવસ્થામાં મુનિ બનવાનો સંકેત છે. આ રીતે પુત્રોને દીક્ષા લેતાં અટકાવવાનો ભૃગુ પુરોહિતનો આશય હતો. અT Mવ ય 0િ જિજિ:- (૧) અનાગત – કોઈ પણ સાંસારિક મનોજ્ઞ વિષય સુખભોગ વગેરે અભક્ત નથી, કેમ કે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર આત્માએ બધું જ પહેલાં ભોગવી