________________
| અધ્યયન-૧૪ઃ ઈષકારીય
૨૯
આત્મસ્વરૂપ સંબંધી પ્રશ્નોત્તર :|१८ जहा य अग्गी अरणी असंतो, खीरे घयं तेल्ल महातिलेसु ।
एमेव जाया सरीरंसि सत्ता, सम्मुच्छइ णासइ णावचिढे ॥१८॥ શબ્દાર્થ :- નાથા - હે પુત્રો, અરળી - અરણિકાષ્ઠમાં જેમ, અt - અગ્નિ, હીરે - દૂધમાં, વયં - ઘી, મહતિને- તલમાં, તા - તેલ, અસંતો - પ્રત્યક્ષરૂપથી ન દેખાવા છતાં પણ સંયોગ મળવાથી ઉત્પન્ન થઈ જાય છે, વ = એ રીતે, સરલિ = આ શરીરમાં, સત્તા = જીવ, સમુછડું - સ્વતઃઉત્પન્ન થઈ જાય છે, બરફ શરીરનો નાશ થતાં જ નષ્ટ થઈ જાય છે, નાવિકે પછી રહેતો નથી.
ભાવાર્થ :- હે પુત્રો ! જેમ અરણિના કાષ્ઠમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ પહેલાં પ્રત્યક્ષ ન દેખાવા છતાં ઉત્પન્ન થાય છે. તેમ શરીરમાં જીવ પણ ઉત્પન્ન થાય છે અને શરીરનો નાશ થતાં જીવનું કોઈ અસ્તિત્ત્વ રહેતું નથી. (જીવનું અસ્તિત્વ ન હોવાથી મોક્ષ અને પરલોકની વાત કરવી, વ્યર્થ છે, તેથી દીક્ષા લઈને તમારે શું કરવું છે?) १९ णो इंदियगेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ णिच्चो ।
अज्झत्थहेउ णिययस्स बधो, संसारहेउ च वयति बंध ॥१९॥ શબ્દાર્થ :- કુત્તબાવા - અરૂપી પદાર્થો, નોકિયો - ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, મુત્તબાવા વિ - અરૂપી પદાર્થ, પડ્યો - નિત્ય જ, હો હોય છે, foથલ : નિશ્ચય જ, આ આત્માના, વો - કર્મબંધો, અશ્વત્થ દેવું - પોતાના અધ્યવસાય હેતુક હોય છે, આત્માના અધ્યવસાયોથી કર્મબંધ થાય છે, વંથો - કર્મ બંધ જ, સંસાર ૪- સંસાર ભ્રમણનું મૂળ કારણ છે, વનિ - એમ મહાપુરુષોએ કહ્યું છે. ભાવાર્થ :- હે પિતા! આત્મા અમૂર્ત છે. તે ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી અને જે અમૂર્ત હોય છે, તે નિત્ય હોય છે, માટે આત્મા અનિત્ય નથી, પરંતુ નિત્ય છે, તેથી મોક્ષ અને પરલોક પણ છે. આત્માના આંતરિક રાગાદિ દોષો, શુભાશુભ પરિણામો જ કર્મ બંધનાં કારણ છે અને જ્ઞાની પુરુષ કર્મબંધને જ સંસારનું કારણ કહે છે. વૈરાગ્યની અભિવ્યક્તિ :२० जहा वयं धम्ममजाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा ।
ओरुब्भमाणा परिरक्खयंता, तं णेव भुज्जो वि समायरामो ॥२०॥ શબ્દાર્થ :- નr - જે રીતે, મોદા - મોહને વશ થઈને, ધનં - ધર્મને, સનાળા - ન