________________
અધ્યયન–૧૪: ઈષારીય
.
૨૩]
#ામrો વિરત્તા - વાસનાઓને ઉત્તેજિત કરનારા શબ્દાદિ ઇન્દ્રિય વિષયોથી વિરક્ત અર્થાત્ નિવૃત્ત થવું. કામગુણ મુક્તિમાર્ગમાં બાધક છે. કામગુણની વિરક્તિથી જ જિનેન્દ્રમાર્ગનું શરણ સ્વીકારી શકાય
૮
સમવત પુરોહિલ્સ:- સ્વકર્મશીલ અર્થાત્ બ્રાહ્મણ યોગ્ય યજ્ઞયાગાદિ અનુષ્ઠાનમાં નિરત. તે રાજપુરોહિત હતા માટે તેઓ રાજ્ય સંબંધી શાંતિપાઠ વગેરે ઘણાં અનુષ્ઠાનો કરતા હતા.
Mિ :- આ તપ સંયમનું વિશેષણ છે. પૂર્વજન્મમાં તેઓએ નિદાન વગેરેથી રહિત તપ, સંયમનું પાલન કર્યું હતું, તેનું સ્મરણ થયું. ફાં વિહાર - આ વિહાર. આ પ્રત્યક્ષ દશ્યમાન મનુષ્ય જીવનમાં રહેવું. માતાનો:- આમંત્રણ આપવું, પૂછવું. આ અર્થ હોવા છતાં પણ અહીં અનુમતિ કે આજ્ઞા માંગવાનો અર્થ પ્રાસંગિક છે. પુરોહિતનો દીક્ષા નિરોધક નિર્દેશ :
अह तायगो तत्थ मुणीण तेसिं, तवस्स वाघायकर वयासी ।
इमं वयं वेयविओ वयंति, जहा ण होइ असुयाण लोगो ॥८॥ શબ્દાર્થ :- સદ - આ અનુસાર, તત્વ - તે સમયે, તાયો - તેના પિતા ભૃગુ પુરોહિત, તેલતે, કુળ = ભાવમુનિઓનાં, તવર્સ = તપ–સંયમમાં, વાલાયર = વિધ્ધ કરનાર, વયે = વચન, વાલ - કહેવા લાગ્યા, વેવિગો - વેદવેત્તા (વેદના જાણકાર) પંડિત પુરુષ, વયતિ - કહે છે કે, અનુયાપ - પુત્ર રહિત પુરુષોની, નોનો - ઉત્તમગતિ, બરોડ • થતી નથી. ભાવાર્થ :- પુત્રોની વૈરાગ્યપૂર્ણ વાત સાંભળીને પિતા તે સમયે એ ભાવમુનિઓનાં તપસંયમના ભાવોમાં બાધા ઉત્પન્ન કરનારી વાતો કહેવા લાગ્યા – હે પુત્રો! વેદના પારંગત પુરુષો કહે છે કે જેમને પુત્ર નથી તે પુરુષો ઉત્તમ ગતિને પામતા તથી. । अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया ।
भोच्चाण भोए सह इत्थियाहिं, आरण्णगा होइ मुणी पसत्था ॥९॥ શબ્દાર્થ - નાયા - હે પુત્રો!, વેપ-વેદોને, હા ભણીને, વિખે- બ્રાહ્મણોને, વિસ = ભોજન કરાવીને, સ્થિહિં = સ્ત્રીઓની, સદ = સાથે, મોક્વાણ = ભોગ ભોગવીને, પુત્તે = પુત્રોને, હંસિ - ઘરનો ભાર, પણ સોંપીને પછી, આરણ II વનવાસી, પત્થા - પ્રશસ્ત, ઉત્તમ, હો - બનજો. ભાવાર્થ :- માટે હે પુત્રો! તમે પહેલાં વેદ ભણો, બ્રાહ્મણોને ભોજન કરાવો, લગ્ન કરીને સ્ત્રીઓ સાથે