________________
અધ્યયન-૧૪: ઈષકારીય
[ ૨૧ |
રાજાની, વતાવ - કમલાવતી નામની, રેવી - પટરાણી, તe - તથા, પુરોહિશો - 'ભૃગુ નામના પુરોહિત, નાલા - 'યશા' નામની, પત્ત - પત્ની, રવિ તેના ઘરમાં, પુમાં પુરુષ રૂપમાં, મામ્ - ઉત્પન્ન થનાર, વો - બે, કુમાર : પુત્રો.
ભાવાર્થ :- આ ભવમાં પુરુષત્વ પામેલા બંને જીવો પુરોહિતકુમાર થયા, ત્રીજો જીવ ભૃગુ નામનો પુરોહિત, ચોથો જીવ તેની પત્ની યશા નામની પુરોહિત પત્ની, પાંચમો જીવ વિશાળ કીર્તિવાળા ઈષકાર નામના રાજા અને છઠ્ઠો જીવ તેની મુખ્ય રાણી કમલાવતી થઈ. આ છ જીવો પોત પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ દેવલોકથી નીકળીને પૂર્વભવના સંબંધે એક જ ઈષકારનગરમાં ઉત્પન્ન થયા.
વિવેચન :
વિનાવાલા :- તેઓ પૂર્વભવમાં એક જ પદ્મગુલ્મ નામના વિમાનમાં રહ્યાં હતાં અને તેના પૂર્વભવમાં સંયમનું આરાધન કરી એક સાથે જ ત્યાં દેવરૂપે ઉત્પન્ન થયાં હતાં. youપ સન્મિત્તે :- પોતપોતાનાં શેષ રહેલાં કર્મોને કારણે જીવોને જન્મ ધારણ કરવા પડે છે. આ છ વ્યક્તિના સમસ્ત પુણ્યકર્મ દેવલોકમાં ક્ષીણ થયાં ન હતા, શેષ રહેલા કર્મોને ભોગવવા માટે તે જીવોએ ત્યાંથી નીકળીને મનુષ્યભવમાં ઉત્તમ કુળમાં જન્મ ધારણ કર્યો. પુરોહિતકુમારોની વિરક્તિ :४ जाई जरा मच्चु भयाभिभूया, बहिं विहाराभिणिविट्ठ चित्ता ।
संसारचक्कस्स विमोक्खणट्ठा, दठूण ते कामगुणे विरत्ता ॥४॥ पियपुत्तगा दोण्णि वि माहणस्स, सकम्मसीलस्स पुरोहियस्स ।
सरित्तु पोराणिय तत्थ जाइं, तहा सुचिण्णं तव संजमं च ॥५॥ શબ્દાર્થ :- ગાર્ડનરમવુ મથકબૂલા -જન્મ, જરા અને મૃત્યુના ભયથી વ્યાપ્ત થયેલાં, હું વિરામવિક ચિત્તા - સંસારથી બહાર અર્થાત્ મોક્ષમાં ચિત્ત સ્થાપિત કરનાર, હૂણ - જૈન મુનિઓને જોઈને, તે - બે બંન્ને કુમારો, સાર વ લ્સ - સંસાર ચક્રથી, વિનોહુકુ - છુટકારો મેળવવા માટે,મુક્ત થવા માટે વામ- કામભોગોથી, વિરા - વિરકત થઈ ગયા, નાપાસ - બ્રાહ્મણને યોગ્ય, વિહીન - કર્મ કરનાર, પુરોહિયલ - તે ભૃગુ પુરોહિતના, વખિ વિ . બને, જિયપુર - પ્રિય પુત્રો, પોરય - પૂર્વના, નાડું - જન્મોનું, ભવોનું અને તલ્થ સુવઇ ત્યાં શુદ્ધ આચરણ કરેલાં, સમ્યક્ આરાધન કરેલાં, તવ સનમ ૨ = તપ અને સંયમનું, સરજુ = સ્મરણ કરવા લાગ્યા. ભાવાર્થ :- બ્રાહ્મણને યોગ્ય યજ્ઞ વગેરે ક્રિયાઓમાં સંલગ્ન ભૃગુ પુરોહિતના આ બંને પ્રિયપુત્રોએ એકવાર મુનિઓને જોયા, તેમને પૂર્વજન્મ તથા તે જન્મમાં સમ્યકરૂપે આચરણ કરેલા તપ અને સંયમનું