________________
[ રર૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
|१६ अज्झावयाणं पडिकूलभासी, पभाससे किण्णु सगासि अम्हं ।
अवि एवं विणस्सउ अण्णपाणं, ण य णं दाहामु तुम णियंठा ॥१६॥ શબ્દાર્થ – જ્ઞાનયામાં અધ્યાપકોની, પડવત્નમાલી - વિરુદ્ધ બોલનાર તમે, અમ્યું - અમારી, સમાસ = સામે, વિષ્ણુ = આ શું અસહ્ય વાત, પમસસે = કહી રહ્યા છો, બકવાસ કરી રહ્યા છો, વિ= ભલે, વિણ૩ = બગડી જતા પરંતુ, વિંડ = હે નિગ્રંથ, = આ ભોજન, તુમ = તેને, જ ય- કયારેય નહીં, - આપીએ.
ભાવાર્થ :- (બ્રાહ્મણો કહેવા લાગ્યા) અમારા ગુરુઓની વિરુદ્ધ બોલનાર, અરે નિગ્રંથ ! તું અમારી સમક્ષ આ શું બકવાસ કરી રહ્યો છે? આ બોલવાના તારા સ્વભાવને કારણે અમારા આહાર પાણી ભલે પડયાં રહીને ખરાબ થઈ જાય, તો પણ અમે તને નહીં જ આપીએ. |१७ समिईहि मज्झं सुसमाहियस्स, गुत्तीहिं गुत्तस्स जिइंदियस्स ।
जइ मे ण दाहित्थ अहेसणिज्ज, किमज्ज जण्णाण लहित्थ लाह ॥१७॥ શબ્દાર્થ :- નિદિ પાંચ સમિતિથી, સુમાદિય- સુસમાધિવાળા, માં- મને તથા, મુદં = ત્રણ ગુપ્તિઓથી, મુત્તર્ણ = ગુપ્ત, ગ = જો, પર્યાન્ન = આ ઈચ્છનીય આહાર, ગ્રહણ કરવા યોગ્ય, શુદ્ધ આહાર, ઇ દિત્ય = નહીં આપો તો, ગ = હે આર્યો ! તમે લોકો, ગણIM = યજ્ઞનો, વિ - શું, સારં, લાભ, હિલ્ય પ્રાપ્ત કરશો? ભાવાર્થ :- (યક્ષે કહ્યું) હું ઈર્યા એષણા આદિ સમિતિઓથી સમાધિસ્થ, ત્રણ ગુણિઓથી ગુપ્ત અર્થાત્ મન, વચન અને કાયાથી સંયમી અને જિતેન્દ્રિય છું. જો આ ગ્રહણ કરવા યોગ્ય શુદ્ધ આહાર તમે મને નહીં આપો, તો આ યજ્ઞનો તમે લોકો શું લાભ પ્રાપ્ત કરશો? કારણ કે દાન વિના યજ્ઞનો કંઈ પણ લાભ મળતો નથી.
વિવેચન :
પ્રસ્તુત સાત ગાથાઓમાં મહામુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષની અને બ્રાહ્મણોની પરસ્પર ચર્ચા છે. એક પ્રકારે આ બ્રાહ્મણ અને શ્રમણનો વિવાદ છે. UNING - એકપક્ષીય. આ ભોજનનું વિશેષણ છે. આ યજ્ઞમાં બનાવેલું ભોજન કેવળ બ્રાહ્મણો માટે છે અર્થાત્ યજ્ઞમાં તૈયાર કરાવેલા ભોજન બ્રાહ્મણ જાતિ સિવાય અન્ય કોઈ જાતિને આપી શકાતું નથી. શૂદ્રને તો બિલકુલ આપી શકાતું નથી. અપાઇ :- અહીં સામાન્ય રૂપે આહાર પાણી શબ્દનો પ્રયોગ છે અર્થાતુ આહારની સાથે પાણી હોય જ અથવા ખાદ્યપદાર્થો અને પેય પદાર્થો પણ ત્યાં હતા.
સાર:- જો સારો વરસાદ થાય તો ઊંચી જમીન પર પણ પાક સારો થાય છે, જો વરસાદ ઓછો