________________
અધ્યયન-૧૨: હરિકેશીય
પ્રો.
[ ૨૨૧]
શરીર છુપાવીને અર્થાત્ મહામુનિના શરીરમાં પ્રવેશ કરીને, તેના મુખથી આ પ્રમાણે વચનો કહેવા લાગ્યો
समणो अहं संजओ बंभयारी, विरओ धणपयण परिग्गहाओ ।
परप्पवित्तस्स उ भिक्खकाले, अण्णस्स अट्ठा इहमागओमि ॥९॥ શબ્દાર્થ - અાં હું, સમો-શ્રમણ તપસ્વી, સંનોસંયતિ અને, વંશવારા બ્રહ્મચારી છું તથા, પણ પથઈ = ધન, પરિજન, નિહાળો = પરિગ્રહથી, વિરો = નિવૃત્ત થયો છું, ૩ = તેથી જ,બિજાને ભિક્ષાના સમયે, પરપવિત્તીસ-બીજા દ્વારા તેમના બનાવેલા, બાલ ભોજનને, અમાટે, ૪. અહીં, મારો નિ - આવ્યો છું.
ભાવાર્થ :- હું શ્રમણ તપસ્વી, સંયમી અને બ્રહ્મચારી છું, ધનસંપત્તિ અને પરિગ્રહનો ત્યાગી છું તથા ભોજન બનાવવાનો ત્યાગી છે. લોકોએ પોતાને માટે બનાવેલા ભોજનમાંથી ભિક્ષા લેવા માટે, આ ભિક્ષાના સમયે ભ્રમણ કરતો હું ભિક્ષા લેવા માટે આવ્યો છું. १० वियरिज्जइ खज्जइ भुज्जइ य, अण्णं पभूयं भवयाणमेयं ।
जाणाहि मे जायणजीविणु त्ति, सेसावसेसं लहउ तवस्सी ॥१०॥ શબ્દાર્થ - મનયા - તમારા લોકોમાં, પડ્યું - આ, પૂર્વ ઘણું બધું, મM - અન્ન, ભોજન, વિર = વહેંચવામાં આવે છે, ઉન્નડુ ખવાય છે, મુઝફ્ફ = ભોગવાય છે, ગાય નવિભુત્તિહું ભિક્ષાવૃત્તિથી આજીવિકા કરનાર છું એમ, ગાળાદિ = જાણીને, - મને, તવસ્સી = તપસ્વીને, રેલાવરેH બચેલા શેષમાંથી શેષ અર્થાતુ અત્યલ્પ આહાર, તક આપીને લાભ પ્રાપ્ત કરો, મને આપો. ભાવાર્થ :- અહીં તમારું ઘણું બધું અન્ન-ભોજન અપાઈ રહ્યું છે, મિષ્ઠાન ખવાઈ રહ્યા છે અને દાળભાત આદિ ભોજન કરાવવામાં આવી રહ્યું છે. મને ભિક્ષા જીવી જાણીને વધેલા ભોજનમાંથી થોડું આ તપસ્વીને પણ આપો અથવા કંઈક આપીને લાભ મેળવો. વિવેચન :
પુરુષો :- અનુકંપક – મુનિને અનુકૂળ પ્રવૃત્તિ કરનારા, ભક્તિભાવ કરનારા. જાતિમદલિપ્ત બ્રાહ્મણોએ મહામુનિની હાંસી કરી અને અપમાન કર્યું, તો પણ પ્રશમપરાયણ મહામુનિ કંઈ પણ ન બોલ્યા, તેઓ શાંત રહ્યા પરંતુ હિંદુકવૃક્ષવાસી યક્ષ મુનિની તપસ્યાથી પ્રભાવિત થઈ તેનો સેવક બની ગયો હતો. તેનું આ વિશેષણ છે. હિંદુવડવાણી - આ વિષયમાં પરંપરાગત મત એવો છે કે હિન્દુક વૃક્ષોનું એક વન હતું. તેની વચ્ચે એક મોટું તિન્દુકનું વૃક્ષ હતું. જેમાં યક્ષ રહેતો હતો. તે જ વૃક્ષની નીચે ચૈત્ય હતું. તેમાં તે મહામુનિ