________________
૨૦૨
મુનિ, અવિળીર્ = અવિનીત, સો ૩ - તે, બિલ્વાળ - નિર્વાણ, નક્ = પ્રાપ્ત કરતો નથી. ભાવાર્થ :- ચૌદ પ્રકારના અવગુણોને ધારણ કરનાર ભિક્ષુ અવિનીત કહેવાય છે અને તે નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી.
७
८
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
अभिक्खणं कोही हवइ, पबंधं च पकुव्वइ । मेत्तिज्जमाणो वमइ, सुयं लद्धूण मज्जइ ॥७॥ अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पइ । सुप्पियस्सावि मित्तस्स, रहे भासइ पावगं ॥८॥ पइण्णवाई दुहिले, थद्धे लुद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चइ ॥९॥
९
=
શબ્દાર્થ :અભિસ્તુળ - વારંવાર, જોહી – ક્રોધ કરનાર, હવફ - હોય છે, પ૦થં પાડ્ - પ્રબંધ કરે છે, ક્રોધ લાંબા સમય સુધી ટકાવી રાખે છે, મેત્તિામાળો- મિત્રતા થવા છતાં મિત્રોને, વમરૂ = છોડી દે છે. મિત્રતા નભાવતો નથી, સુક્ષ્ય - શાસ્ત્ર જ્ઞાન, હ્રસ્તૂળ = મેળવીને, મન્ગદ્ = અભિમાન કરે છે, અવિ પાવરવહેવી – પોતાના દોષોને બીજા પર નાંખે છે, મિન્નેસુ - મિત્રો પર, અવિ - પણ, ઝુપ્પટ્ટ્ = ક્રોધ કરે છે તથા, સુપ્પિયજ્ઞાવિ - અતિશય પ્રિય, મિત્તલ્સ - મિત્રની, પાવળ – બૂરાઈ, ભાસરૂ = કહે છે, રહે - એકાંતમાં (પીઠ પાછળ), પફળવાર્ફ - અસંબદ્ધ વચન બોલનાર કે આગ્રહયુક્ત ભાષા બોલનાર, દુહિલે - મિત્રદ્રોહી, અભિશત્તે = ઈન્દ્રિયોને વશમાં ન કરનાર, અક્ષવિમાની = આહાર વગે૨નો સંવિભાગ ન કરનાર, અષિયત્તે - બધાને અપ્રીતિ ઉત્પન્ન કરનાર.
११
ભાવાર્થ :- જે (૧) વારંવાર ક્રોધ કરે છે. (૨) ક્રોધને દીર્ઘ સમય સુધી ટકાવી રાખે છે, (૩) મૈત્રી કરનારને પણ ધુતકારે છે, (૪) શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી અહંકાર કરે છે, (૫) સ્ખલનારૂપ દોષના કારણે કોઈની નિંદા કરે છે, (૬) મિત્રો પર પણ ક્રોધ કરે છે, (૭) અત્યંત પ્રિય મિત્રના પણ તેના પરોક્ષમાં અવર્ણવાદ બોલે છે, (૮) અસંબદ્ધભાષી છે અથવા જે આગ્રહયુક્ત ભાષા બોલે છે, (૯) મિત્રદ્રોહી છે, (૧૦) અભિમાની છે, (૧૧) રસલોલુપ છે, (૧૨) અજિતેન્દ્રિય છે, (૧૩) અસંવિભાગી છે અર્થાત્ સાથી સાધુઓમાં આહારાદિનો વિભાગ કરતો નથી, અને જે (૧૪) અપ્રીતિ ઉત્પાદક છે, તે (આ ચૌદ લક્ષણોથી યુક્ત) સાધક અવિનીત કહેવાય છે.
१०
अह पण्णरसहिं ठाणेहिं, सुविणीए त्ति वुच्चइ । णीयावित्ती अचवले, अमाई अकुऊहले ॥१०॥ अप्पं च अहिक्खिवइ, पबंधं च ण कुव्वइ । मेत्तिज्जमाणो भयइ, सुयं लद्धुं ण मज्जइ ॥११॥