________________
૧૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શબ્દાર્થ :- સાત -ચોખા, નવા - જવ, વેવ - અને, હિરોui - સોનું, મસ્જદ - પશુઓ વગેરેથી, ડિપુખ = પરિપૂર્ણ, પુઢવી = આ સમગ્ર પૃથ્વી, JIÍ= જો કોઈ એક વ્યક્તિને આપવામાં આવે તો પણ, પતિ = પૂરી પડતી નથી, રૂ વિના = આ જાણીને, તવં તપ સંયમનું, વર = આચરણ કરવું જાઈએ. ભાવાર્થ :- પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, જવ આદિ પૃથ્વીમાં રહેલાં સર્વ ધાન્યો, સોનું તથા પશુઓ વગેરે સમગ્ર પદાર્થો એક મનુષ્યની ઈચ્છાપૂર્તિ માટે સમર્થ નથી. એમ જાણીને વિદ્વાન સાધક તપનું આચરણ કરે અર્થાતુ સંયમ ગ્રહણ કરે અને ઈચ્છાઓનો નિગ્રહ કરે.
વિવેચન :
નવમા પ્રશ્નોત્તરનો સાર:- દેવેન્દ્ર નમિરાજર્ષિને કહ્યું – હમણાં તમે ધન, ધાન્ય વગેરે સંપતિથી રાજ્યને પૂર્ણ સમૃદ્ધ બનાવો, ઈચ્છાઓને શાંત કરો, પછી ધર્માનુષ્ઠાન કરવા માટે સંયમ ગ્રહણ કરો. તેના ઉત્તરમાં નમિરાજર્ષિને કહ્યું – મનુષ્યની ઈચ્છાઓ આકાશની સમાન અનંત હોય છે. તેની કયારેય પણ સમાપ્તિ થતી નથી પરંતુ આત્મામાં સંતોષ કે ત્યાગ વૈરાગ્ય ભાવ આવી જાય, તો જ તેની શાંતિ કે સમાપ્તિ થઈ શકે છે. ઈચ્છાઓને પૂર્ણ કરવા જતાં લાખો કરોડો પર્વતો જેટલાં સોના ચાંદીના ઢગલા થઈ જાય, તો પણ લોભને સંતોષમાં પરિવર્તન કર્યા વિના તે ઈચ્છાઓ કયારે ય પણ પૂર્ણ થઈ શકતી નથી. મેં તપ સંયમના આચરણથી આત્મામાં સંતોષભાવને જાગૃત કરવાનો નિર્ણય કર્યો છે. ઈચ્છાઓની પૂર્તિ કરવાની જરૂર નથી. દિરમાં સુવા - (૧) ચાંદી, સોનું. (૨) સુંદર વર્ણનું સોનું. (૩) હિરણ્યનો અર્થ ઘડાયેલું સોનું અને સુવર્ણનો અર્થ વગર ઘડાયેલું સોનું. અહીં પ્રથમ અર્થ ઉપયુક્ત છે. રૂ વિના -તેના બે અર્થ છે(૧) નિ વિલિત્વ –એવું જાણીને, (૨) રિવિદાન -આ કારણે વિદ્વાન સાધક.
(૧૦) અપ્રાપ્તસુખની ચાહના :प. एयमटुं णिसामित्ता, हेउ कारण चोइओ ।
तओ णमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥५०॥ ભાવાર્થ :- નમિરાજર્ષિના પૂર્વોક્ત ભાવવાહી ઉત્તરને સાંભળીને દેવેન્દ્ર પોતાના આત્મામાં રહેલા ભાવોથી કે જિજ્ઞાસાથી પ્રેરિત થઈને નમિરાજર્ષિને આ પ્રમાણે પૂછયું५१ अच्छेरग-मब्भुदए, भोए चयसि पत्थिवा ।
असंते कामे पत्थेसि, संकप्पेण विहम्मसि ॥५१॥ શબ્દાર્થ :- સ્થિવ - હે રાજન!, અજીરા આશ્ચર્ય છે કે તમો, અભુતપ - પ્રાપ્ત થયેલા આ,