________________
અધ્યયન–૪ : અસંસ્કૃત
વિવેચન :
મોહનુળો નયત :– મોહિત કરનારા શબ્દાદિ ગુણો કે ઈન્દ્રિય વિષયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવા છતાં પણ વારંવાર તેને જીતવા પ્રયત્નશીલ રહેનાર સાધક.
૯૧
मणसा ण पउस्से -- (૧) અમનોજ્ઞ તેમજ અરુચિકર શબ્દ, રુપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેનો અનુભવ થતાં હાય મરી ગયો ! કયાં સુધી આ હેરાન કરશે ? આ પ્રકારનો વિચાર ન કરે. (૨) પ્રતિકૂળ શબ્દાદિ વિષયોનો અનુભવ થતાં મનથી પણ દ્વેષ ન કરે, ક્રોધ ન કરે.
કષાયવિવેક -
१२ मंदा य फासा बहु लोहणिज्जा, तहप्पगारेसु मणं ण कुज्जा । रक्खेज्ज कोहं विणएज्ज माणं, मायं ण सेवेज्ज पहेज्ज लोहं ॥१२॥ શબ્દાર્થ :પાલા – શબ્દાદિ વિષય, મંવT - વિવેકબુદ્ધિને મંદ કરનારા હોય છે, 7 - અને, વહુલો બિગ્ગા = ખૂબ જ લોભામણા હોય છે, તદ્દવ્વાસુ = તેવા આકર્ષક શબ્દાદિ વિષયોમાં, મળ - મન, ળ ુગ્ગા - કરે નહીં, વજોદું – ક્રોધને, રજ્યેન્ગ – શાંત કરવો જોઈએ, માળ – માનને, વિપર્ જ્ઞ = દૂર કરવું જોઈએ, મારું = માયાનું, જ સેલેબ્ન = સેવન ન કરવું જોઈએ, તોદું – લોભને, પહેન્ગ = છોડવો જોઈએ.
=
ભાવાર્થ :- કામભોગનાં તુચ્છ સુખો પણ બહુ લોભામણા હોય છે. સાધક તેમાં લાલચાય નહીં, મનને વશ કરે, ક્રોધથી પોતાને બચાવે, અભિમાનથી દૂર રહે, માયાકપટનું સેવન ન કરે, લોભનો ત્યાગ કરે.
વિવેચન :
ાસા :- અહીં 'સ્પર્શ' શબ્દ સમસ્ત વિષયો કે કામભોગોનો સૂચક છે. આચારાંગસૂત્રમાં પણ એ જ અર્થમાં આ શબ્દનો પ્રયોગ થયો છે.
મવા :– અહી 'મંદ' શબ્દ અનુકૂળ અને તુચ્છ, અલ્પ સુખોના અર્થમાં પ્રયુક્ત થયો છે.
=
સુસંસ્કારિત જીવનની પ્રેરણા :
१३
जेऽसंखया तुच्छ परप्पवाई, ते पिज्ज - दोसाणुगया परज्झा | एए अहम्मे त्ति दुगुंछमाणो, कंखे गुणे जाव सरीरभेओ ॥१३॥ -ત્તિ નેમિ ॥
શબ્દાર્થ :- ને- જે લોકો, અસંહયા = ધર્મથી અસંસ્કારિત, તુચ્છ = તુચ્છ સ્વભાવવાળા છે, પર્Üવાર્ફ - બીજાઓના અવગુણ બોલનારા છે, તે – તે, પિઝ્ઝ-વોલાપુરયા - રાગદ્વેષને વશ થઈ,