________________
| १3
શ્રી નિરયાવલિકા સૂત્ર
| ચોથો વર્ગ : પુષ્પચૂલિકા
પ્રથમ અધ્યયન : શ્રીદેવી
मध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं तच्चस्स वग्गस्स पुप्फियाणं अयमढे पण्णत्ते, चउत्थस्स णं भंते ! वग्गस्स पुप्फचूलियाणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રના પુષ્પિકા નામના ત્રીજા વર્ગનો ભાવ આ પ્રમાણે કહ્યો છે, તો હે ભંતે! પુષ્પચૂલિકા નામના ચોથા વર્ગમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? | २ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं चउत्थस्स वग्गस्स पुप्फचूलियाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा
सिरि हिरि धिइ कित्तीओ, बुद्धी लच्छी य होइ बोद्धव्वा ।
इलादेवी सुरादेवी, रसदेवी गंधदेवी य ॥ ભાવાર્થ – હે જંબૂ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના ચોથા વર્ગ પુષ્પચૂલિકાના દશ અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છેuथार्थ :- (१) श्रीहवी, (२) श्रीहेवी, () तिहेवी, (४) तिवी, (५) बुद्धिवी, (s) लक्ष्मीवी, (७) साहेवी, (८) सुराहेवी, () २सहेवी, (१०) गंधवी. | ३ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं चउत्थस्स वग्गस्स पुप्फचूलियाणं दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेण जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ - હે ભગવન્! જો મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના પુષ્પચૂલિકા નામના ચોથા વર્ગના દશ અધ્યયનોનું નિરૂપણ કર્યું છે તો હે ભગવન્! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે તેના