________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૂત-ર
.
[ ૨૫ ]
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી પ્રત્યેક અહોરાત્રમાં ર યોજન ક્ષેત્રને પાર કરીને અંદર પ્રવેશતો સુર્ય પછી-પછીના અર્ધમંડળોના તે-તે દેશ ભાગોના(ઉત્તર-દક્ષિણ દિશાવર્તી) તે-તે અર્ધમંડળો ઉપર પરિભ્રમણ કરતાં-કરતાં દક્ષિણ દિશાવર્તી સર્વાત્યંતર(પ્રથમ) અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
સૂર્ય જ્યારે દક્ષિણ દિશાવર્તી સર્વાત્યંતર અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટો લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ રીતે બીજા છ માસ થાય છે. અહીં દક્ષિણ દિશાવર્તી સર્વાત્યંતર અર્ધમંડળ ઉપર સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસ(ઉત્તરાયણ)નો અંત થાય છે. આ રીતે બે અયન મળીને એક આદિત્ય સંવત્સર થાય છે. સૂર્ય સર્વાભ્યતર અર્ધમંડળ પૂર્ણ કરે ત્યારે આદિત્ય સંવત્સર પણ પૂર્ણ થાય છે. |९ ता कहं ते उत्तरा अद्धमंडलसंठिई आहिएति वएज्जा ? ता अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं, ता जया णं सूरिए सव्वब्भंतरं उत्तरं अद्धमंडलसंठिई उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता રા નવા
__ जहा दाहिणा तहा चेव, णवरं- उत्तरट्ठिओ अभितराणंतरं दाहिणं उवसंकमइ, दाहिणाओ अभितर तच्च उत्तर उवसकमइ ।
एवं खलु एएणं उवाएणं जाव सव्व बाहिरं दाहिणं उवसंकमइ, सव्वबाहिर दाहिणं उवसंकमित्ता दाहिणाओ बाहिराणंतरं उत्तरं उवसंकमइ, उत्तराओ बाहिर तच्चं दाहिणं, तच्चाओ दाहिणाओ संकममाणे-संकममाणे जाव सव्वब्भंतरं उवसंकमइ तहेव ।
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे । एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे (गाहाओ) । ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્તર દિશાવર્તી અર્ધમંડળોની સંસ્થિતિ કેવી છે? ઉત્તર- સર્વ દ્વીપ-સમુદ્રોની મધ્યમાં યાવત પરિધિથી યુક્ત જેબૂદ્વીપ નામનો દ્વીપ છે. આ જંબૂદ્વીપના ઉત્તરાર્ધ વિભાગમાં સૂર્ય જ્યારે ઉત્તર દિશાવર્તી સર્વાત્યંતર અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
જેમ દક્ષિણ દિશાના અર્ધમંડળો વિશે કહ્યું, તેમ ઉત્તર દિશાના અર્ધમંડળો જાણવા. તેમાં તફાવત એ છે કે સુર્ય ઉત્તર દિશાવર્તી સર્વાત્યંતર મંડળથી દક્ષિણ દિશાવર્તી સર્વાત્યંતરમંતર(બીજા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને દક્ષિણ દિશાવર્તી બીજા મંડળથી ઉત્તર દિશાવર્ણી ત્રીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
આ રીતે, આ ક્રમથી પ્રત્યેક મંડળ ૨ ૬ યોજનાના અંતરાલને પાર કરતાં-કરતાં સુર્ય દક્ષિણ