________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૂત-૧
.
कहं चंदमसो वुड्डी ? कया ते दोसिणा बहू ? के सिग्घगई वुत्ते ? कह दोसिण-लक्खणं? ॥४॥ चयणोववाए ? उच्चत्ते ? सूरिया कइ आहिया ।
अणुभावे के व से वुत्ते ? एवमेयाई वीसई ॥५॥ ભાવાર્થ :- (ગૌતમ સ્વામીએ વીસ પ્રાભૃતના વિષયને લક્ષ્યમાં રાખી વીસ પ્રશ્નો પૂછ્યા છે, તે પાંચ ગાથા દ્વારા અહીં રજૂ થયા છે.)
(૧) સૂર્ય એક વર્ષમાં કેટલા મંડલ ઉપર કેટલીવાર ગતિ કરે છે? (૨) પ્રકાશની હાનિ-વૃદ્ધિ કરતાં સૂર્ય તિર્યફ ગતિ કેવી રીતે કરે છે? (૩) ચન્દ્ર-સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? (૪) ચન્દ્ર-સૂર્યના પ્રકાશની મર્યાદા કેટલી છે? Il1Il.
(૫) સુર્યની તેજોલેશ્યા(તેજ-પ્રકાશ) કયાં પ્રતિહત થાય છે? (૬) સૂર્યના પ્રકાશની સ્થિતિ કેવી છે? (૭) સૂર્યનો પ્રકાશ ક્યા પુદ્ગલોને સ્પર્શે છે?(૮) ચન્દ્ર-સૂર્યના ઉદય અસ્તની વ્યવસ્થા કેવી છે? પારો
(૯) પૌરુષી છાયાનું પ્રમાણ કેટલું છે?(૧૦) યોગ એટલે શું? ચન્દ્રની સાથે યોગ કરનારા કયા કયા નક્ષત્રો છે? (૧૧) સંવત્સરોનો આદિ કાળ કયો છે? (૧૨) સંવત્સર કેટલા છે? Ill
(૧૩) ચન્દ્ર માસમાં ચંદ્રની હાનિ-વૃદ્ધિ કેવી રીતે થાય છે? (૧૪) ચન્દ્રનો પ્રકાશ કયારે વધુ હોય છે? (૧૫) ચન્દ્ર આદિમાં શીધ્ર ગતિવાળા કોણ છે? (૧૬) ચન્દ્રના પ્રકાશનું સ્વરૂપ શું છે? કા.
(૧૭) ચન્દ્ર દેવ આદિનું ચ્યવન-મરણ અને ઉપપાત-જન્મ કેવી રીતે થાય છે? (૧૮) સમતલ પૃથ્વીથી ચંદ્ર આદિની ઊંચાઈ કેટલી છે? (૧૯) જંબૂદ્વીપ વગેરેમાં સૂર્ય આદિની સંખ્યા કેટલી છે? (૨૦) ચંદ્ર આદિના તેજનો પ્રભાવ કેવો છે? Ifપો આ રીતે આ વીસ પ્રશ્નો છે. પ્રથમ પ્રાભૃતના પ્રતિપ્રાભૃત અને તેની પ્રતિપત્તિઓ:૪ |
वड्डोवुड्डी मुहुत्ताण-मद्धमंडल-संठिई । के ते चिण्णं परियरइ ? अंतरं किं चरति य? ॥६॥
ओगाहइ केवइयं ? केवइयं च विकंपइ ? मंडलाण य संठाणे, विक्खभो अट्ठ पाहुडा ॥७॥ छ प्पंच य सत्तेव य, अट्ठ तिण्णि य हवंति पडिवत्ती ।
पढमस्स पाहुडस्स उ, हवंति एयाओ पडिवत्ती ॥८॥ ભાવાર્થ - (પ્રાભૃતની અંદરના અધિકારને પ્રાકૃત-પ્રાભૃત અથવા પ્રતિપ્રાભૃત કહે છે અને પ્રતિપ્રાભૃતની અંદરના પરમતનું કથન કરતા અધિકારને પ્રતિપત્તિ કહે છે. પ્રથમ પ્રાભૃતમાં આઠ પ્રતિપ્રાભૃત છે અને ૨૯ પ્રતિપત્તિઓ છે.)
(૧) દિવસ-રાત્રિના મુહુર્તીની હાનિ-વૃદ્ધિ કેવી રીતે થાય છે? (૨) સૂર્યોની અર્ધ્વ મંડલ સંસ્થિતિ કેવી રીતે હોય છે? (૩) કયો સૂર્ય કયા સૂર્યથી વ્યાપ્ત ક્ષેત્રમાં સંચરણ કરે છે? (૪) એક સૂર્ય, બીજા સૂર્યથી કેટલા અંતરે ગતિ કરે છે? જ્ઞા