________________
પ્રાભૃત-૨૦.
૩૯૯ |
| (૩૧) તિલ (૩૨) તિલ પુષ્પ વર્ણ (૩૩) દક (૩૪) દકપંચવર્ણ (૩૫) કાય (૩૬) કાકંધ (૩૭) ઇન્દ્રાગ્નિ (૩૮) ધૂમકેતુ (૩૯) હરી (૪૦) પિંગલક (૪૧) બુધ (૪૨) શુક્ર (૪૩) બૃહસ્પતિ (૪૪) રાહુ (૪૫) અગતિ (૪૬) માણવક (૪૭) કાશ (૪૮) સ્પર્શ (૪૯) ધુર (૫૦) પ્રમુખ (૫૧) વિકટ (પર) વિસંધી કલ્પ (૫૩) નિકલ્પ (૫૪) પ્રકલ્પ (૫૫) જટિલક (૫૬) અરૂણ (૫૭) અગ્નિલ (૫૮) કાલ (૫૯) મહાકાલ (so) સ્વસ્તિક.
(૧) સૌવસ્તિક (૨) વર્ધમાનક (૩) પ્રલંબ (૬૪) નિત્યાલોક (૫) નિત્યોદ્યોત (૬) સ્વયંપ્રભ (૬૭) અવભાસ (૮) શ્રેયસ્કર (૯) ક્ષેમકર (૭૦) આશંકર (૭૧) પ્રશંકર (૭૨) અરજ (૭૩) વિરજ (૭૪) અશોક (૭૫) વીતશોક (૭૬) વિમલ (૭૭) વિવર્ત (૭૮) વિત્રસ્ત (૭૯) વિશાલ (૮૦) શાલ (૮૧) સુવ્રત (૮૨) અનિવૃત્તિ (૮૩) એકજટી (૮૪) દ્વિજટી (૮૫) કષ્ઠારિક (૮૬) રાજર્નલ (૮૭) પુષ્પકેતુ (૮૮) ભાવકેતુ. સંગ્રહણી ગાથા :
इंगालए वियालए, लोहियक्खे सणिच्छरे चेव ।
आहुणिए पाहुणिए, कणगसणामा उ पंचे व ॥१॥ ગાથાર્થ– (૧) અંગારક (૨) વિકાલક (૩) લોહિતાક્ષ (૪) શૈનેશ્વર (૫) આધુનિક (5) પ્રાધુનિક તથા કનવાળા પાંચ નામ (૭) કન (૮) કનક (૯) કનકનક (૧૦) કવિતાનક (૧૧) કન સંતાનક.
सोमे सहिए अस्सासणे य, कज्जोवए य कब्बरए ।
अयकरए दंदुभए, संखसणामवि तिण्णे व ॥२॥ ગાથાર્થ– (૧૨) સોમ (૧૩) સહિત(૧૪) આશ્વાસન (૧૫) કાર્યોપક (૧૬) કબૂટક (૧૭) અયકરક (૧૮) દુંદુભક તથા શંખનામવાળા ત્રણ-(૧૯) શંખ (૨૦) શંખવર્ણ (૨૧) શંખવષ્ણુભ.
तिण्णेव कंसणामा, णीले रुप्पी य हुंति चतारि ।
भास तिल पुप्फवण्णे, दगपंचवण्णे काय बंधे व ॥३॥ ગાથાર્થ - કંસનામવાળા ત્રણ-(રર) કંસ (૨૩) કંસવર્ણ (૨૪) કંસવર્ણાભ નીલ-રૂપીના ચાર-(૨૫) નીલ (૨૬) નીલાવભાસ (૨૭) રુપ્ય (૨૮) પ્યારભાસ (૨૯) ભસ્મ અથવા ભસ્મરાશી (૩૦) તિલ (૩૧) તિલ પુષ્પવર્ણ (૩૨)દક (૩૩) દકપંચવર્ણ (૩૪) કાય (૩૫) વંધ્ય.
इंदग्गि धूमकेऊ य, हरि पिंगलए बुधे य सुक्के य ।
बहसइ राहु अगत्थी, माणवए कामफासे य ॥४॥ ગાથાર્થ– (૩૬) ઈંદ્રાગ્નિ (૩૭) ધૂમકેતુ (૩૮) હરી (૩૯) પિંગલક (૪૦) બુધ (૪૧) શુક્ર (૪૨) બૃહસ્પતિ (૪૩) રાહુ (૪૪) અગસ્તિ (૪૫) માણવક (૪૬) કામસ્પર્શ.
धुरए पमुहे वियडे विसंधिकप्पे तहा पयल्ले य । जडियालए अरुणे अग्गिले काले महाकाले ॥५॥