________________
[ ૩૫૦ ]
|
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશસ્તિ સૂત્ર
દેવ
રીતે થાવ અશ્વરૂપધારી પાંચસો દેવો ઉત્તર દિશાથી પરિવહન કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક વિમાનના વાહક દેવોનું વર્ણન છે.
ચંદ્ર આદિ જ્યોતિષી દેવી શક્તિસંપન્ન હોય છે. તેઓ અન્યના આલંબન વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાન વાહક દેવોની જરૂર નથી પરંતુ તેઓના આભિયોગિક-સેવક દેવો તથા પ્રકારના નામ કર્મના ઉદયે આભિયોગિક-દાસપણું પ્રાપ્ત કરે છે.
તે દેવો પોતાના સ્વામી દેવોનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તેના વિમાનોની નીચે રહીને તેનું વહન કરે છે. મહદ્ધિક દેવોના સેવક-નોકર થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ, ગજ અને અશ્વના રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનનું વહન કરે છે. જ્યોતિષ્ક વિમાનના વાહક દેવો:કમ | દેવ | વાહક દેવ | પૂર્વ દિશાવર્તી | દક્ષિણ દિશાવર્તી |પશ્ચિમ દિશાવર્તી | ઉત્તર દિશાવર્તી | વિમાન | સંખ્યા | સિંહરૂપ ધારી | ગજરૂપ ધારી દેવ| વૃષભરૂપ ધારી | અશ્વ રૂપ ધારી
દેવ ૧ | ચંદ્ર વિમાન | ૧૬,000 ૪,000 ૪,000
૪,000. ૪,000 ૨ | સૂર્ય વિમાન | ૧૬,૦૦૦ ૪,000 ૪,000 ૪,000 ૪,000 ગ્રહ વિમાન | ૮,000 ,000
૨.000 ૨.000.
૨,000 ૪ | નક્ષત્ર વિમાન | ૪,૦૦૦ | | ૧,000 ૧,000 | 1,000
૧,000 ૫ | તારા વિમાન | ૨,000 ૫00
૫00 પ00
પ00 જ્યોતિષ્ક દેવોની ગતિ:१९ ता एएसिणं चंदिम-सूरिय-गहगण-णक्खत्ता-तारारूवाणं कयरे कयरेहितो सिग्धगई वा मंदगई वा ? ता चंदेहितो सूरा सिग्घगई, सूरेहिंतो गहा सिग्घगई, गहेहिंतो णक्खत्ता सिग्घगई, णक्खत्तेहिंतो तारा सिग्घगई । सव्वप्पगई चंदा, सव्वसिग्घगई तारा । ભાવાર્થ :- પ્રશ્ન- આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી શીઘ્ર ગતિ અથવા મંદગતિ- વાળા છે? ઉત્તર- ચંદ્રો કરતા સૂર્યો શીધ્ર ગતિવાળા છે, સૂર્યો કરતા ગ્રહો શીઘ્ર ગતિવાળા છે, ગ્રહો કરતા નક્ષત્રો શીઘ્રગતિવાળા છે, નક્ષત્રો કરતા તારાઓ શીધ્ર ગતિવાળા છે. ચંદ્રો સર્વથી અલ્પ ગતિવાળા છે અને તારાઓ સર્વથી શીઘ્રગતિવાળા છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષ્ક વિમાનોની શીઘ્ર-મંદ ગતિનું તુલનાત્મક કથન છે.