________________
પ્રાકૃત-૧૮
૩૩૯
एए णं अभिलावेणं णेयव्वं- बारस सूरे- अद्धतेरस चंदे, तेरस सूरे અનુચોલ વંડે, પોલ્સ સૂરે- અપળસ ચડે, પળરસ સૂરે- જલોલલ પડે, સોલસ સૂરે- અદ્ઘભત્તરલ પંડે, સત્તરલ પૂરે- અમદાસ ચંડે, અકાલ સૂરેअद्धएकोणवीसं चंदे, एकोणवीसं सूरे- अद्धवीसं चंदे, वीसं सूरे- अद्धएक्कवीसं ચડે, વીસ સૂરે- અજવાવીસ પડે, નાવીસ પૂરે- અનતેવીસ ચડે, તેવીસ સૂરે- અને વીસ ચડે, પડવીસ રે- અપળવીસ ચંદ્રે,
एगे पुण एवमाहंसु - ता पणवीस जोयणसहस्साइं सूरे उड्डुं उच्चत्तेणं, अद्धछव्वीसं चंदे, एगे एवमाहंसु ।
ભાવાર્થ :– પ્રશ્ન—– ચંદ્ર-સૂર્ય સમતલ ભૂમિથી કેટલી ઊંચાઈએ છે ? ઉત્તર- ચંદ્ર-સૂર્યની ભૂમિ ભાગની ઊંચાઈના સંબંધમાં પચ્ચીસ પ્રતિપતિઓ છે, જેમ કે–
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક હજાર યોજન અને ચંદ્ર દોઢ હજાર યોજનની ઊંચાઈએ છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય બે હજાર યોજન અને ચંદ્ર અઢી હજાર યોજનની ઊંચાઈએ છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય ત્રણ હજાર યોજન અને ચંદ્ર સાડા ત્રણ હજાર યોજનની ઊંચાઈએ છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય ચાર હજાર યોજન અને ચંદ્ર સાડા ચાર હજાર યોજનની ઊંચાઈએ છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય પાંચ હજાર યોજન અને ચંદ્ર સાડા પાંચ હજાર યોજનની ઊંચાઈએ છે. (૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય છ હજાર યોજન અને ચંદ્ર સાડા છ હજાર યોજનની ઊંચાઈએ છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય સાત હજાર યોજન અને ચંદ્ર સાડા સાત હજાર યોજનની ઊંચાઈએ છે. (૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય આઠ હજાર યોજન અને ચંદ્ર સાડા આઠ હજાર યોજનની ઊંચાઈએ છે. (૯) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય નવહજાર યોજન અને ચંદ્ર સાડા નવ હજાર યોજનની ઊંચાઈએ છે. (૧૦) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય દસ હજાર યોજન અને ચંદ્ર સાડા દસ હજાર યોજનની ઊંચાઈએ છે. (૧૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય અગિયાર હજાર યોજન અને ચંદ્ર સાડા અગિયાર હજાર યોજનની ઊંચાઈએ છે.
આ રીતે, આ અભિલાપ(પાઠ) અનુસાર પચ્ચીસમી પ્રતિપતિ સુધી કહેવું– (૧૨) સૂર્ય બાર હજાર યોજન અને ચંદ્ર સાડાબાર હજાર યોજન (૧૩) સૂર્ય તેર યોજન અને ચંદ્ર સાડાતેર હજાર યોજન, (૧૪) સૂર્ય ચૌદ હજાર યોજન અને ચંદ્ર સાડાચૌદ હજાર યોજન, (૧૫) સૂર્ય પંદર હજાર યોજન અને ચંદ્ર સાડા પંદર હજાર યોજન, (૧૬) સૂર્ય સોળ હજાર યોજન અને ચંદ્ર સાડાસોળ હજાર યોજન, (૧૭) સૂર્ય સત્તર હજાર યોજન અને ચંદ્ર સાડાસત્તર હજાર યોજન, (૧૮) સૂર્ય અઢાર હજાર યોજન અને ચંદ્ર સાડા અઢાર હજાર યોજન, (૧૯) સૂર્ય ઓગણીસ હજાર યોજન અને ચંદ્ર સાડાઓગણીસ હજાર યોજન, (૨૦) સૂર્ય વીસ હજાર યોજન અને ચંદ્ર સાડાવીસ હજાર યોજન, (૨૧) સૂર્ય એકવીસ હજાર યોજન અને ચંદ્ર સાડા એકવીસ હજાર યોજન, (૨૨) સૂર્ય બાવીસ હજાર યોજન અને ચંદ્ર સાડાબાવીસ હજાર યોજન, (૨૩) સૂર્ય ત્રેવીસ હજાર યોજન અને ચંદ્ર સાડાત્રેવીસ હજાર યોજન, (૨૪) સૂર્ય ચોવીસ હજાર યોજન