________________
પ્રાભૂત-૧૫
_.
૩૨૯ ]
યુગના નક્ષત્ર માસ, ચંદ્રમાસ, સૂર્ય માસ, ઋતુમાસમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની મંડળ સંખ્યાના કોષ્ટક માટે જુઓ પરિશિષ્ટ-૭. એક અહોરાત્રમાં પાર કરાતા ચંદ્રાદિ મંડળો - १८ ता एगमेगेणं अहोरत्तेणं चंदे कइ मंडलाई चरइ ? ता एगं अद्धमंडलं चरइ एक्कतीसेहिं भागेहिं ऊणं णवहिं पण्णरसेहिं सएहिं अद्धमंडलं छेत्ता ।।
ता एगमेगेणं अहोरत्तेणं सूरे कइ मंडलाइं चरइ ? ता एगं अद्धमंडलं चरइ ।
ता एगमेगेणं अहोरत्तेणं णक्खत्ते कइ मंडलाइं चरइ ? ता एगं अद्धमंडलं चरइ दोहिं भागेहिं अहियं सत्तहिं बत्तीसेहिं सएहिं अद्धमंडलं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- એક અહોરાત્રમાં ચંદ્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ? ઉત્તર- એક અહોરાત્રમાં ચંદ્ર એક અર્ધ મંડળના ૯૧૫ ભાગ કરીને, તેવા ૩૧ ભાગ ન્યૂન એક અર્ધ મંડળ અર્થાત્ જૂન ૧ અર્ધ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક અહોરાત્રમાં સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
પ્રશ્ન- એક અહોરાત્રમાં નક્ષત્ર કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે? ઉત્તર- એક અહોરાત્રમાં નક્ષત્રએક અર્ધ મંડળના ૭૩ર ભાગ કરીને, તેવા ૨ ભાગ અધિક ૧ અર્ધ મંડળ અર્થાત્ ૧ ફેર અર્ધ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક અહોરાત્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની પરિભ્રમણ ગતિનું કથન છે. (૧) ચંદ્ર એક યુગના ૧૮૩૦ અહોરાત્રમાં ૧૭૬૮ અર્ધ મંડળને પાર કરે છે, તો એક અહોરાત્રમાં કેટલા અર્ધમંડળ પાર કરે ? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા 15% નો બે થી છેદ ઉડાડતા દઉં પ્રાપ્ત થાય છે, તેમાં ભાજ્ય સંખ્યા ન્યુન અને ભાજક સંખ્યા અધિક હોવાથી તેને રૂપાંતરિત કરતાં ૯૧૫ + ૮૮૪ = ૧ હતા આવે, તેમાં ૩, ન્યુન એક અર્ધમંડળ ઉપર એક અહોરાત્રમાં ચંદ્ર પરિભ્રમણ કરે છે, તેમ સમજવું. (૨) સુર્ય યુગના ૧૮૩૦ અહોરાત્રમાં ૧૮૩૦ અર્ધ મંડળને પાર કરે છે, તેથી એક અહોરાત્રમાં ૧૮૩૦+૧૮૩૦ = ૧ એટલે એક અર્ધમંડળ ઉપર એક અહોરાત્રમાં સૂર્ય પરિભ્રમણ કરે છે. (૩) એક યુગના ૧૮૩૦ અહોરાત્રમાં નક્ષત્ર ૧૮૩૫ અર્ધમંડળને પાર કરે છે, તો એક અહોરાત્રમાં કેટલા અર્ધ મંડળને પાર કરે ? આ રીતે ત્રિરાશિ મૂકતાં–૧૮૫૪૧૩૫ (૧૮૩૫ + ૧૮૩૦) = ૧૩૦ નો પથી છેદ ઉડાડતા ૧ અર્ધમંડળ પ્રાપ્ત થાય છે. સૂત્રકારે ૧ર્ફેર અર્ધમંડળ કહ્યા છે. અને ફેર સમાન રાશી જ છે.૧૫ ને રૂ થી ગણવામાં આવે છે.( સમાન રાશી હોવાથી છેદ ઉડાડતા શેષ કાંઈ વધે નહીં તેવી રાશી છે. આ રીતે ૧૫૪૬ નો પાંચથી છેદ ઉડાડતા કેર અહોરાત્ર પ્રાપ્ત થાય છે. આ રીતે નક્ષત્ર એક અહોરાત્રમાં ૧ અથવા ૧ફ અર્ધમંડળને પાર કરે છે.