SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સરર | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર ચંદ્ર ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની અંશાત્મક મુહૂર્ત ગતિ – | જ્યોતિષ્ક | એક મંડળના | એક યુગમાં | એક યુગમાં એક મંડળ(અર્ધ બે મંડળ) ૧,૦૯,૮૦૦ અંશ | મંડળ | અર્ધમંડળ પાર કરવાનો સમય માંથી એક મુહૂર્તમાં | ઉપર ચાલે | ઉપર ચાલે | અહોરાત્ર | મુહૂર્ત | મુહૂર્તાશ પાર કરવામાં આવતા અંશ ૧૭૬૮ ૮૮૪ | ૧૭૬૮ ૨ : ૨ : . ૧૮૩૦ ૯૧૫ |. ૧૮૩૦ ૨ : ૧ : ૦ | નક્ષત્ર ૧૮૩૫ ૯૧૭ | ૧૮૩૫ ૧ : ર૯ : 39 ચંદ્ર-સૂર્ય અને નક્ષત્રોની ગતિ ભિન્નતા : ५ ता जया णं चंदं गइसमावण्णं सूरे गइसमावण्णे भवइ, से णं गइमायाए केवइयं विसेसेइ ? बावट्ठिभागे विसेसेइ । ભાવાર્થ - પ્રશ્ન – એક મુહૂર્તમાં ચંદ્ર ગતિ સંપન્ન કરે અને સૂર્ય ગતિ સંપન્ન કરે, તે બંનેમાં શું વિશેષતા છે અર્થાત્ ચંદ્ર કરતા સૂર્યની ગતિ કેટલી વધુ છે? ઉત્તર- પ્રત્યેક મુહૂર્તે ચંદ્ર કરતા સૂર્ય બાસઠ ભાગ વધુ ચાલે છે. ६ ता जया णं चंदं गइसमावण्णं णक्खत्ते गइसमावण्णे भवइ, से णं गइमायाए केवइयं विसेसेइ ? ता सत्तढेि भागे विसेसेइ । ભાવાર્થ :- પ્રશ્ન– એક મુહૂર્તમાં ચંદ્ર ગતિ સંપન્ન કરે અને નક્ષત્ર ગતિ સંપન્ન કરે, તે બંનેમાં શું વિશેષતા છે? ઉત્તર- પ્રત્યેક મુહૂર્ત ચંદ્ર કરતા નક્ષત્ર સડસઠ ભાગ વધુ ચાલે છે. | ७ ता जया णं सूरं गइसमावण्णं णक्खत्ते गइसमावण्णे भवइ, से णं गइमायाए केवइयं विसेसेइ ? ता पंच भागे विसेसेइ । ભાવાર્થ - પ્રશ્ન – એક મુહૂર્તમાં સૂર્ય ગતિ સંપન્ન કરે અને નક્ષત્ર ગતિ સંપન્ન કરે, તે બંનેમાં શું વિશેષતા છે? ઉત્તર– પ્રત્યેક મુહૂર્તે સૂર્ય કરતા નક્ષત્ર પાંચ ભાગ વધુ ચાલે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તે ત્રણેની ગતિની તરતમતાના પ્રમાણનું કથન છે. ત્રણેની મુહૂર્ત ગતિનું અંતર જ પરસ્પરની ગતિની વિશેષતા કહેવાય છે. ચંદ્ર એક મુહૂર્તમાં ભાગ ચાલે છે અને સૂર્ય દ૩ ભાગ ચાલે છે. તેથી ૧૮૩૦ - ૧૭૬૮ = ડર ભાગ થાય. આ રીતે ચંદ્ર કરતા સૂર્ય પ્રત્યેક મુહૂર્તે દર ભાગ વધુ ચાલે છે. તે જ રીતે ચંદ્ર કરતા નક્ષત્ર ૧૮૭૫–૧૭૬૮ = ૬૭ ભાગ અને સૂર્ય કરતા નક્ષત્ર ૧૮૭૫–૧૮૩૦ = ૫ ભાગ વધુ ચાલે છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy