________________
૨૭૬ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
मुहुत्तस्स राइदियग्गे णं आहिएति वएज्जा ।
___ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता णव एगूणसटे मुहत्तसए सत्तरस बावटिभागे मुहत्तस्स मुहत्तग्गेणं आहिएति वएज्जा । ता एस णं अद्धा दुवालसखुत्तकडा अभिवड्डियसंवच्छरे ।
ता से णं केवइए राइंदियग्गे णं आहिएति वएज्जा ? ता तिण्णि तेसीए राइदियसए एक्कवीसं च मुहुत्ता अट्ठारस बावट्ठिभागे मुहुत्तस्स राइदियग्गेणं आहिएति वएज्जा ।
ता से णं केवइए मुहुत्तग्गेणं आहिएति वएज्जा ? ता एक्कारस मुहुत्तसहस्साइ पंच य एक्कारस मुहुत्तसए अट्ठारस बावट्ठिभागे मुहुत्तस्स महत्तग्गेणं आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- આ પાંચ પ્રકારના સંવત્સરમાંથી પાંચમા અભિવર્ધિત સંવત્સરના અભિવર્ધિત માસમાં ૩૦ મુહુર્તના એક અહોરાત્રના હિસાબે કેટલા અહોરાત્ર થાય છે? ઉત્તર- એક અભિવર્ધિત માસમાં ૩૧ રાત્રિ-દિવસ(અહોરાત્ર) અને ર૯ મુહૂર્ત હોય છે.
પ્રશ્ન– એક અભિવર્ધિત માસમાં કેટલા મુહૂર્ત હોય છે? ઉત્તર- એક અભિવર્ધિત માસમાં નવસો ઓગણસાઠ પૂર્ણાક સત્તર બાસઠાંશ(૯૫૯) મુહૂર્ત હોય છે. આ કાળને બાર ગુણો કરતાં એક અભિવર્ધિત સંવત્સર થાય છે.
પ્રશ્ન- આ બાર માસવાળા એક અભિવર્ધિત સંવત્સરમાં કેટલા અહોરાત્ર હોય છે? ઉત્તરએક અભિવર્ધિત સંવત્સરમાં ૩૮૩ અહોરાત્ર અને ૨૧ ફ મુહૂર્ત હોય છે.
પ્રશ્ન-અભિવર્ધિત સંવત્સરમાં કેટલા મુહુર્ત હોય છે? ઉત્તર- એક અભિવર્ધિત સંવત્સરમાં અગિયાર હજાર પાંચસો અગિયાર પૂર્ણાક અઢાર બાસઠાંશ મુહૂર્ત(૧૧૫૧૧) હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં અભિવર્ધિત માસ અને અભિવર્ધિત સંવત્સરના અહોરાત્ર તથા મુહૂર્ત પ્રમાણનું કથન છે.
એક અધિક ચંદ્ર માસવાળા વરસને જ અભિવર્ધિત સંવત્સર કહે છે, તેથી તેમાં ૧૩ ચંદ્ર માસ હોય છે. એક ચંદ્રમાસ ર૯ અહોરાત્રનો છે, તેને ૧૩ થી ગુણતા ૨૯૩ ૪ ૧૩ તેમાં ર૯ X ૧૩ = ૩૭૭, ૩૨ ૪ ૧૩ = ૪૧૬+ ર = ૬, ૩૭૭ + ૬ = ૩૮૩ અહોરાત્ર અભિવર્ધિત સંવત્સરના થાય છે.
સૂત્રકારે એક અભિવર્ધિત સંવત્સરના ૩૮૩ અહોરાત્ર અને ૨૧ મુહૂર્ત કહ્યા છે.
૩૮૩ અહોરાત્રમાં ના મુહૂર્ત કરવા ૩૦ થી ગુણતારું x ૩૦ =૧૩૨૦-૨૧ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. આ રીતે ૩૮૩૪ અહોરાત્ર અથવા ૩૮૩ અહોરાત્ર અને ૨૧ મુહૂર્ત બંને રાશિ એક સમાન છે.
હવે બાર અંશવાળા અભિવર્ધિત સંવત્સરમાં ૧૨ માસ હોય છે અર્થાત અભિવર્ધિત સંવત્સરના