________________
[ ૨૦ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
3၄၄
•
•
•
•
•
•
•
•
સદશ કે વિવણિત નક્ષત્ર સાથે સૂર્ય યોગ -
સમય
અહોરાત્ર પછી યોગ વર્તમાન વિવક્ષિત યોગ
યુગના પ્રથમ વર્ષે ૨૮
નક્ષત્ર યોગ સદશ નામવાળા અન્ય નક્ષત્ર, વિવક્ષિત યુગના બીજા વર્ષે દેશ ભાગ
| (બીજા, ચોથા આદિ સમસંખ્યક વર્ષ) સદશ નામવાળા અન્ય નક્ષત્ર, વિવક્ષિત | બીજા યુગના પ્રથમ(છઠ્ઠા) વર્ષે
૧૮૩) દેશભાગ વિવક્ષિત નક્ષત્ર, વિવક્ષિત
યુગના ત્રીજા વર્ષે દેશભાગ (ત્રીજા, પાંચમા આદિ વિષય સંખ્યક)
૭૩૨ વિવણિત નક્ષત્ર, વિવલિત ત્રીજા યુગના પ્રથમ(અગિયારમા વર્ષે
૩sso દિશભાગ બે-બે ચંદ્ર, સૂર્ય, નક્ષત્રોની ગતિ આદિ - ४१ ता जया णं इमे चंदे गइसमावण्णए भवइ, तया णं इयरेऽवि चंदे गइसमावण्णए भवइ । जया णं इयरे चंदे गइसमावण्णए भवइ, तया णं इमेऽवि चंदे गइसमावण्णए भवइ । ભાવાર્થ - જ્યારે આ(એક) ચંદ્ર ગતિ કરે છે ત્યારે અન્ય ચંદ્ર પણ ગતિ કરે છે. જ્યારે અન્ય ચંદ્ર ગતિ કરે છે ત્યારે આ ચંદ્ર પણ ગતિ કરે છે. ४२ ता जया णं इमे सूरिए गइसमावण्णए भवइ, तया णं इयरेऽवि सूरिए गइसमावण्णए भवइ । ता जया णं इयरे सूरिए गइसमावण्णए भवइ, तया णं इमेऽवि सूरिए गइसमावण्णए भवइ । एवं गहे वि, णक्खत्ते वि । ભાવાર્થ - જ્યારે આ(એક) સૂર્ય ગતિ કરે છે ત્યારે અન્ય સૂર્ય પણ ગતિ કરે છે. જ્યારે અન્ય સૂર્ય ગતિ કરે છે ત્યારે આ સૂર્ય પણ ગતિ કરે છે. આ પ્રમાણે ગ્રહ અને નક્ષત્ર પણ ગતિ યુક્ત હોય છે. ४३ ता जया णं इमे चंदे जुत्ते जोएणं भवइ, तया णं इयरेवि चंदे जुत्ते जोए णं भवइ । ता जया णं इयरे चंदे जुत्ते जोए णं भवइ, तया णं इमेऽवि चंदे जुत्ते जोए णं भवइ । एवं सूरेऽवि गहेऽवि णक्खत्तेऽवि । ભાવાર્થ - જ્યારે આ ચંદ્ર યોગ કરે છે ત્યારે અન્ય ચંદ્ર પણ યોગ કરે છે. જ્યારે અન્ય ચંદ્ર યોગયુક્ત હોતો નથી, ત્યારે આ ચંદ્ર પણ યોગ યુક્ત હોતો નથી. આ રીતે સૂર્ય ગ્રહ અને નક્ષત્ર પણ યોગ યુક્ત હોય છે. ४४ सया वि चंदा जुत्ता जोएहिं, सया वि सूरा जुत्ता जोएहिं, सया वि गहा जुत्ता जोएहिं, सया वि णक्खत्ता जुत्ता जोएहिं ।