________________
[ ૨૫૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ચંદ્ર યોગના મંડળગત કુલ ભાગ
યુગની પૂર્ણિમા મંડળગત ૧૨૪
અથવા ભાગના દેશભાગે અમાસ ચંદ્રયોગ–બ્રુવાંક ૩ર
પૂર્ણ થતું એકસો
મંડળ | ચોવીસ્યા ભાગ બાસઠમી
ચંદ્ર યોગ સમાપ્તિપૂર્ણિમાના
દક્ષિણ દિશવાર્તા યોગની સમાપ્તિ
ચોથા ભાગના
ફ, ૪ ભાગે બાસઠમી
ચંદ્ર યોગ સમાપ્તિઅમાસના
દક્ષિણ દિશાવર્તી યોગની સમાપ્તિ
ચોથા ભાગના ૩, ૪ ભાગે
મંડળગત ૧૨૪ સૂર્યયોગના ભાગના દેશ ભાગે | મંડળગત સૂર્ય યોગ-ધ્રુવાંક ૯૪ | કુલ ભાગ પૂર્ણ થતું એકસો મંડળ | ચોવીસ્યા ભાગ
સૂર્ય યોગ સમાપ્તિ પૂર્વ દિશાવર્તી ચોથા ભાગના ૩, ૪ ભાગે સૂર્ય યોગ સમાપ્તિપૂર્વ દિશાવર્તી ચોથા ભાગના ૩, ૪ ભાગે
પૂર્ણિમા-અમાવાસ્યાના ચંદ્ર-સૂર્યનો નક્ષત્ર યોગ - २३ ता एएसि णं पंचण्हं संवच्छराणं पढम पुण्णिमासिणि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता धणिट्ठाहिं, धणिट्ठाणं तिण्णि मुहुत्ता एगूणवीस च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता पण्णढेि चुण्णिया भागा सेसा ।
तं समयं च णं सूरे केणं णक्खत्तेणं जोएइ ? ता पुव्वाफग्गुणीहिं, पुव्वाफग्गुणीणं अट्ठावीसं मुहुत्ता अट्ठतीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता बत्तीस चुण्णिया भागा सेसा । ભાવાર્થ - પ્રશ્ન પાંચ વર્ષના યુગની પ્રથમ પૂર્ણિમાનો ચંદ્ર ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરયુગની પ્રથમ પૂર્ણિમાનો ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્ર સાથે યોગ કરે છે.
ધનિષ્ઠા નક્ષત્ર સાથેના ચંદ્ર યોગના ત્રણ મુહૂર્ત અને બાસઠીયા ઓગણીસ ભાગ તથા સડસઠીયા પાંસઠ ચૂર્ણિકાભાગ(૩૬, ૪) મુહૂર્તશેષ હોય ત્યારે પૂર્ણિમા પૂર્ણ થાય છે અર્થાત્ પ્રથમ માસ પૂર્ણ થાય છે.
પ્રશ્ન- તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તર- તે સમયે સૂર્ય(પ્રથમ પૂર્ણિમાનો સૂર્ય) પૂર્વાફાલ્યુની નક્ષત્ર સાથે યોગ કરે છે. પૂર્વાફાલ્યુની નક્ષત્રના સૂર્ય યોગના અઠ્યાવીસ મુહૂર્ત અને બાસઠીયા આડત્રીસ ભાગ તથા સડસઠીયા બત્રીસ ચૂર્ણિકા ભાગ ૨૮, મુહૂર્ત શેષ હોય ત્યારે પૂર્ણિમા પૂર્ણ થાય છે અર્થાત્ પ્રથમ માસ પૂર્ણ થાય છે. २४ ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चं पुण्णिमासिणि चंदे केणं णक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं पोट्ठवयाहिं, उत्तराणं पोट्ठवयाणं सत्तावीसं मुहुत्ता चोइस य