________________
પ્રાભૂત-૧૦ઃ પ્રતિપ્રાભૃત-૨૧
_
૨૩૧ ]
अणुराधादीया णं सत्त णक्खत्ता पच्छिमदारिया पण्णत्ता, तंजहा- अणुराधा जेट्ठा मूलो पुव्वासाढा उत्तरासाढा अभीई सवणो ।
धणिट्ठादीया णं सत्त णक्खत्ता उत्तरदारिया पण्णत्ता, तं जहा- धणिट्ठा सतभिसया पुव्वापोट्टवया उत्तरापोट्टवया रेवई अस्सिणी भरणी । ભાવાર્થ - તેમાંથી જે એમ કહે છે કે કૃતિકા આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે. તેઓનું કથન છે કે કૃત્તિકાદિ સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા છે, યથા– (૧) કૃતિકા (૨) રોહિણી (૩) મૃગશીર્ષ (૪) આદ્ર (૫) પુનર્વસુ (૬) પુષ્ય (૭) અશ્લેષા,
મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દિશાના દ્વારવાળા છે, યથા- (૧) મઘા (૨) પૂર્વફાલ્ગની (૩) ઉત્તરાફાલ્ગની (૪) હસ્ત (૫) ચિત્રા (૬) સ્વાતિ અને (૭) વિશાખા.
- અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશાના દ્વારવાળા છે, યથા– (૧) અનુરાધા (૨) જયેષ્ઠા (૩) મૂલ (૪) પૂર્વાષાઢા (૫) ઉત્તરાષાઢા (૬) અભિજિત અને (૭) શ્રવણ.
ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રો ઉત્તરદિશાના દ્વારવાળા છે, યથા- (૧) ધનિષ્ઠા (૨) શતભિષક (૩) પૂર્વાભાદ્રપદ (૪) ઉત્તરાભાદ્રપદા (૫) રેવતી (૬) અશ્વિની અને (૭) ભરણી. | ३ तत्थ णं जे ते एवमाहंसु- ता महादीया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, ते एवमाहंसु, तं जहा- महा पुव्वाफग्गुणी उत्तराफग्गुणी हत्थो चित्ता साई विसाहा ।
अणुराधादीया णं सत्त णक्खत्ता दाहिणदारिया पण्णत्ता,तं जहा- अणुराधा जेट्ठा मूले पुव्वासाढा उत्तरासाढा अभिई सवणे ।
धणिट्ठादीया णं सत्त णक्खत्ता पच्छिमदारिया पण्णत्ता, तं जहा- धणिट्ठा सतभिसया पुव्वापोट्टवया उत्तरापोट्टवया रेवई अस्सिणी भरणी ।
कत्तियादीया सत्त णक्खत्ता उत्तरदारिया पण्णत्ता, तं जहा- कत्तिया रोहिणी संठाणा अद्दा पुणव्वसू पुस्सो अस्सेसा । ભાવાર્થ – તેમાંથી જે એમ કહે છે કે– મઘા આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના ધારવાળા છે, તેઓનું કથન છે કે મઘાદિ સાત નક્ષત્રો પૂર્વ ધારવાળા છે, યથા- (૧) મઘા (૨) પૂર્વાફાલ્ગની (૩) ઉત્તરાફાલ્ગની (૪) હસ્ત (૫) ચિત્રા (૬) સ્વાતિ (૭) વિશાખા.
અનુરાધાદિ સાત નક્ષત્રો દક્ષિણ દિશાના કારવાળા છે, યથા– (૧) અનુરાધા (૨) જયેષ્ઠા (૩) મૂલ (૪) પૂર્વાષાઢા (૫) ઉત્તરાષાઢા (૬) અભિજિત (૭) શ્રવણ.
ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશાના દ્વારવાળા છે, યથા- (૧) ધનિષ્ઠા (૨) શતભિષક (૩) પૂર્વાભાદ્રપદા (૪) ઉત્તરાભાદ્રપદા (૫) રેવતી (૬) અશ્વિની (૭) ભરણી.
કૃતિકા આદિ સાત નક્ષત્રો ઉત્તરદિશાના દ્વારવાળા છે, યથા– (૧) કૃતિકા (૨) રોહિણી (૩) મૃગશીર્ષ (૪) આદ્ર (૫) પુનર્વસુ (૬) પુષ્ય (૭) અશ્લેષા.