________________
२३०
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
દસમું પ્રાભૂત ઃ એકવીસમું પ્રતિપ્રાભૂત
નક્ષત્ર દ્વાર
નક્ષત્રોના દ્વાર વિષયક પાંચ પ્રતિપત્તિઓઃ
१ ता कहं ते जोइसस्स दारा आहिएति वएज्जा ? तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा
तत्थेगे एवमाहंसु- ता कत्तियादीया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता महादीया णं सत्त णक्खत्ता पुष्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता धणिट्ठादीया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु- ता अस्सिणीयादीया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु - ता भरणीयादीया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, एगे एवमाहंसु ।
ભાવાર્થ : - प्रश्न - भ्योतिषी (नक्षत्र) ना द्वार डेवा प्रारना छे ? उत्तर- नक्षत्रोना द्वारना विषयभां અન્યતીર્થિકોની પાંચ પ્રતિપત્તિઓ કહી છે. તે આ પ્રમાણે છે–
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે કૃતિકા આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે મઘા આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે અશ્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે.
२ तत्थ णं जे ते एवमाहंसु - ता कत्तियादीया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, ते एवमाहंसु, तं जहा- कत्तिया रोहिणी संठाणा अद्दा पुणव्वसू, पुस्सो
अस्सा |
महादीया णं सत्त णक्खत्ता दाहिणदारिया पण्णत्ता, तं जहा- महा पुव्वाफग्गुणी उत्तराफग्गुणी हत्थो चित्ता साई विसाहा,