________________
૨૨૮ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
અધિક માસ ગણના – એક સૂર્ય માસના ૩૦૪ અહોરાત્ર છે, તેથી ૩૦ સૂર્ય માસના ૩૦ x ૩૦ ૧૫ અહોરાત્રિ થાય છે.
એક ચંદ્રમાસના ૨૯ગુરૂ અહોરાત્ર છે, તેથી ૩૦ ચંદ્રમાસના ૨૯ × ૩૦ = ૮૮૫ અહોરાત્ર છે.
આ રીતે ૩૦ સૂર્ય માસના ૯૧૫ અહોરાત્ર અને ચંદ્ર માસના ૮૮૫ અહોરાત્ર થાય છે, તે બંને વચ્ચે (૯૧૫-૮૮૫ ૩ = ) ર૯ ૩ અહોરાત્રનો તફાવત થયો. આ તફાવતની પૂર્તિ કરવા ચંદ્ર સંવત્સરમાં એક માસ અભિવર્ધિત કરાય છે, તેને અધિકમાસ કહે છે.
એક યુગમાં સૂર્ય સંવત્સરના ૩૦ માસ કે ૬૦ પક્ષ વ્યતીત થાય છે ત્યારે એક યુગમાં ચંદ્ર સંવત્સરના ત્રીજા સંવત્સરે(અઢી વરસે) અને પાંચમા સંવત્સરના અંતે એક ચંદ્ર માસ વધારવામાં આવે છે. યુગનો પ્રારંભ શાસ્ત્રોક્ત શ્રાવણ વદ–૧ (ગુજરાતી અષાઢ વદ–૧ થાય છે. ત્યાંથી અઢી વરસ એટલે પોષ વદ–૧ થી પોષ સુદ-૧૫ સુધીનો મહિનો અધિક માસ કહેવાય છે અને યુગનો અંતિમ માસ એટલે શાસ્ત્રોક્ત અષાઢ વદ–૧થી અષાઢ સુદ-૧૫ (ગુજરાતી જેઠ વદના ૧૫ દિવસ અને અષાઢ સુદના ૧૫ દિવસ) અધિક માસ કહેવાય છે. શાસ્ત્રોક્ત રીતે પોષ અને અષાઢ, આ બે મહિના જ અધિક માસ રૂપે આવે છે.
می |
૧૨
|
|
૪
]
૨૦
|
عی
ચંદ્ર યુગ સંવત્સર:સંવત્સર નામ
માસ માસના દિવસ | | સંવત્સરમા
પર્વ(પક્ષ) | દિન ચંદ્ર સંવત્સર ૨૯ રૂ.
૩૫૪ ચંદ્ર સંવત્સર ૧૨ ૨૯ ?
૩૫૪ અભિવર્ધિત ૧૩ - ર૯
૩૮૩ ચંદ્ર સંવત્સર ૧૨ | - ર૯.
૩૫૪ અભિવર્ધિત | ૧૩ ર૯રૃ ૨૬
૩૮૩ કુલ–૫ |
૧૨૪
૧૮૩૦ પ્રમાણ સંવત્સરના પ્રકાર :- સૂત્રકારે નક્ષત્ર, ચંદ્ર, ઋતુ(કમ), આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત, આ પાંચ સંવત્સરના પ્રમાણ દર્શાવ્યા છે. પાંચ સંવત્સરના પ્રમાણને જ અહીં પ્રમાણ સંવત્સરના પાંચ પ્રકાર કહ્યા છે. વર્ષનું પ્રમાણ માસના પ્રમાણને આધીન છે, તેથી અહીં નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વગેરેના માસ પ્રમાણના આધારે સંવત્સર પ્રમાણ દર્શાવ્યા છે. ૧૮૩૦અહોરાત્ર પ્રમાણ યુગસંવત્સર:- એક યુગમાં સૂર્યના પાંચ દક્ષિણાયન અને પાંચ ઉત્તરાયણ કુલ ૧૦ અયન થાય છે. બંને અયન ૧૮૩-૧૮૩ અહોરાત્રના છે, તેથી ૧૮૩ x ૧૦ = ૧,૮૩) અહોરાત્ર એક યુગના થાય છે.
એક યુગમાં સૂર્ય માસ–0, નક્ષત્ર માસ-૬૭, ચંદ્ર માસ-૨, તુ માસ-૬૧ છે, તેથી એક એક માસના અહોરાત્ર નિશ્ચિત કરવા ૧,૮૩૦ને ૦, ૬૭, ૨, ૧ થી ભાગતા સૂર્ય માસાદિના અહોરાત્રનું પ્રમાણ આવે છે.