SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૂત-૧૬ : | | ૨૧૯ ] ભાવાર્થ:- પ્રશ્ન– સ્વાતિ નક્ષત્રનું કયું ગોત્ર છે? ઉત્તર- સ્વાતિ નક્ષત્રનું ગોત્ર ચામરક્ષાયન છે. | २३ ता विसाहा णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता सुंगायणस गोत्ते पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- વિશાખા નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર- વિશાખા નક્ષત્રનું ગોત્ર શુંગાયન છે. २४ ता अणुराहा णक्खत्ते किं गोते पण्णत्ते ? ता गोलव्वायणस गोते पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્નઅનુરાધા નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર- અનુરાધા નક્ષત્રનું ગોત્ર ગોલવ્યાયન છે. २५ ता जेट्ठा णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता तिगिच्छायणस गोत्ते पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન– જયેષ્ઠા નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર-જયેષ્ઠા નક્ષત્રનું ગોત્ર ચિકિત્સાયન છે. | २६ ता मूले णक्खत्ते किं गोते पण्णते ? ता कच्चायणस गोते पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન-મૂલ નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર-મૂલ નક્ષત્રનું ગોત્ર કાત્યાયન છે. |२७ ता पुव्वासाढा णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता बज्झियायणणसगोत्ते पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- પૂર્વાષાઢા નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર-પૂર્વાષાઢા નક્ષત્રનું ગોત્ર બાહ્યાયન છે. | २८ ता उत्तरासाढा णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता वग्घावच्चस गोत्ते पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- ઉત્તરાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર છે? ઉત્તર- વ્યાઘાપત્ય ગોત્ર છે. પ્રાભૃત-૧૦/૧૬ સંપૂર્ણ દસમા પ્રાભૂતનું સત્તરમું પ્રતિપ્રાભૃત પ્રક્ષિપ્ત પ્રતીત થવાથી મુદ્રિત કરેલ નથી
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy