________________
'પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૂત-૧૬
[ ૨૧૭ |
દસમું પ્રાકૃતઃ સોળમું પ્રતિપ્રાભૂત
C નક્ષત્રોનાં ગોત્રા
નક્ષત્રોનાં ગોત્ર:| १ ता कहं ते गोत्ता आहिएति वएज्जा? ता एएसिणं अट्ठावीसाए णक्खत्ताणंअभिई णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता मोग्गलायणसगोते पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- નક્ષત્રોનાં ગોત્ર કયા છે? આ અઠ્યાવીસ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રનું ગોત્ર ક્યું છે? ઉત્તર- અભિજિત નક્ષત્રનું ગોત્ર મૌલાયન છે. | २ ता सवणे णक्खत्ते किं गोते पण्णत्ते ? ता संखायणसगोत्ते पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન-શ્રવણ નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર– શ્રવણ નક્ષત્રનું ગોત્ર સંખ્યાયન છે. | ३ ता धणिट्ठा णक्खत्ते किं गोते पण्णत्ते ? ता अग्गितावसगोत्ते पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર-ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર અગ્નિતાપસ છે. |४ ता सतभिसया णक्खत्ते किं गोते पण्णत्ते ? ता कण्णलोयणसगोत्ते पण्णत्ते। ભાવાર્થ-પ્રશ્ન- શતભિષક નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર- શતભિષ૬ નક્ષત્રનું ગોત્ર કર્ણલોચન છે.
५ ता पुव्वापोट्ठवया णक्खत्ते किं गोते पण्णत्ते ? ता जोउकण्णियसगोत्ते પપ્પા ને ! ભાવાર્થ - પ્રશ્નપૂર્વાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર ક્યું છે? ઉત્તર-પૂર્વાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર જોતુકર્ણિ છે. | ६ ता उत्तरापोट्ठवया णक्खत्ते किं गोते पण्णत्ते ? ता धणंजयसगोते पण्णत्ते। ભાવાર્થ :- પ્રશ્ન– ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર– ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું ગોત્ર ધનંજય છે. | ७ ता रेवई णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता पुस्सायणसगोत्ते पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન–રેવતિ નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર-રેવતિ નક્ષત્રનું ગોત્ર પુષ્યાયન છે. |८ ता अस्सिणी णक्खत्ते किं गोते पण्णत्ते ? ता अस्सायणसगोत्ते पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- અશ્વિની નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર- અશ્વિની નક્ષત્રનું ગોત્ર અશ્વાયન છે. | ९ ता भरणी णक्खत्ते किं गोत्ते पण्णत्ते ? ता भग्गवेसगोते पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન–ભરણી નક્ષત્રનું ગોત્ર કયું છે? ઉત્તર– ભરણી નક્ષત્રનું ગોત્ર ભાર્ગવેશ છે.