________________
૨૧૬ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
અહોરાત્ર(દિવસ) અને તિથિમાં વિશેષતા - સૂર્યનારતો વિરઃ અહોરાત્ર(દિવસ)ની ઉત્પત્તિ સૂર્યથી થાય છે. જેટલા કાળમાં સૂર્ય આકાશમાં એક મંડળ ઉપર ચાલે તેટલા કાળને અહોરાત્ર કહેવામાં આવે છે અથવા એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો કાળ અહોરાત્ર કહેવાય છે. સૂર્ય ૩૦ મુહૂર્તમાં એક મંડળ પસાર કરે છે, તેથી એક અહોરાત્ર ૩૦ મુહૂર્ત પ્રમાણ છે.
ચંદવા૨Chતા થિ 1 તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે. ચંદ્રની કળાની હાનિ-વૃદ્ધિના આધારે તિથિ નિષ્પન્ન થાય છે. જેટલા કાળમાં ચંદ્રનો (ચંદ્રના બાસઠ અંશમાંથી ૪-૪ અંશ) આવૃત્ત થાય કે પ્રગટ થાય તેને તિથિ કહેવામાં આવે છે. તિથિ : અહોરાત્ર અથવા ર૯ મુહૂર્ત પ્રમાણ છે. ચંદ્ર કળાની હાનિ-વૃદ્ધિનું કારણ :- ચંદ્રના વિમાનની નીચે ચાર અંગુલના અંતરે ધ્રુવરાહુનું વિમાન પરિભ્રમણ કરે છે. ધ્રુવરાહુનું વિમાન કૃષ્ણ વર્ણનું છે. ચંદ્ર કરતાં ધ્રુવરાહુ(નિત્ય રાહુ)ની ગતિ તીવ્ર છે, ચંદ્ર વિમાનની આડે ધ્રુવરાહુ આવવાથી ચંદ્રનો પ્રકાશ આવરિત થાય છે. સુદ૧૫ પૂર્ણિમાના ચંદ્રની કળા ધ્રુવરાહુના આવરણથી રહિત હોય છે.
- સુર્યથી નિષ્પન્ન અહોરાત્ર એક હોવા છતાં દિવસ અને રાત્રિના ભેદથી તેના બે પ્રકાર થાય છે તેમ દિવસ-રાત્રિના ભેદથી તિથિ પણ બે પ્રકારની થાય છે.
૧છે.
ને પ્રાભૃત-૧૦/૧પ સંપૂર્ણ છે.