________________
પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૃત-૯
૧૮૯ ]
'દસમું પ્રાભૃત: નવમું પ્રતિપ્રાભૃતા
નક્ષત્રના તારા
નક્ષત્રોના તારાઓની સંખ્યા:| १ ता कहं ते तारग्गे आहिएति वएज्जा ? ता एएसिणं अट्ठावीसाए णक्खत्ताणं अभीई णक्खत्ते कइतारे पण्णत्ते ? ता तितारे पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન- અઠ્યાવીસ નક્ષત્રોના તારાઓ કેટલા છે ? આ અઠ્યાવીસ નક્ષત્રોમાંથી અભિજિત નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર- અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. | २ |ता सवणे णक्खत्ते कइतारे पण्णत्ते ? ता तितारे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન– શ્રવણ નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર-શ્રવણ નક્ષત્રના ત્રણ તારા છે. | ३ ता धणिट्ठा णक्खत्ते कइतारे पण्णत्ते ? ता पंचतारे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- ધનિષ્ઠા નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર- ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. |४ ता सतभिसया णक्खत्ते कइतारे पण्णत्ते ? ता सयं(सत्त)तारे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- શતભિષ૬ નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર-શતભિષફ નક્ષત્રના સો તારા છે.
५ ता पुव्वापोट्टवया णक्खत्ते कइतारे पण्णत्ते ? ता दुतारे पण्णत्ते । ભાવાર્થઃ- પ્રશ્ન – પૂર્વાભાદ્રપદા નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર-પૂર્વાભાદ્રપદા નક્ષત્રના બે તારા છે. |६ ता उत्तरापोट्ठवया णक्खत्ते कइतारे पण्णत्ते ? ता दुतारे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન–ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર– ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના બે તારા છે. |७ ता रेवई णक्खत्ते कइतारे पण्णत्ते ? ता बत्तीसइतारे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- રેવતી નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર- રેવતી નક્ષત્રના બત્રીસ તારા છે. [८ ता अस्सिणी णक्खत्ते कइतारे पण्णत्ते ? ता तितारे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન – અશ્વિની નક્ષત્રના કેટલા તારા છે? ઉત્તર- અશ્વિની નક્ષત્રના ત્રણ તારા છે. | ९ एवं सव्वे पुच्छिज्जंति- ता भरणी तितारे पण्णत्ते, कतिया छ तारे पण्णत्ता