________________
[ ૧૮ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ – પ્રશ્ન–અશ્વિની નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર-અશ્વિની નક્ષત્રનું સંસ્થાનઅશ્વસ્કંધ જેવું છે. | ९ ता भरणी णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता भग संठिए पण्णत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન – ભરણી નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર– ભરણી નક્ષત્રનું સંસ્થાન ભગ(યોનિ) જેવું છે. |१० ता कत्तिया णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता छुरघरग संठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- કૃતિકા નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર- કૃત્તિકા નક્ષત્રનું સંસ્થાન અસ્તરાના ઘર(નાવીની બેગ) જેવું છે. ११ ता रोहिणी णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता सगडुद्धि संठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન–રોહિણી નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર-રોહિણી નક્ષત્રનું સંસ્થાન ગાડાની ધરી જેવું છે. |१२ ता मिगसिरा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता मिगसीसावलि संठिए પv 7 I ભાવાર્થ - પ્રશ્ન – મૃગશીર્ષ નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર– મૃગશીર્ષ નક્ષત્રનું સંસ્થાન મૃગના મસ્તક જેવું છે. |१३ ता अद्दा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता रूहिरबिंदु संठिए पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન– આદ્ર નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર- આર્કા નક્ષત્રનું સંસ્થાન લોહીના ટીપા જેવું છે. |१४ ता पुणव्वसू णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता तुला संठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રગ્ન-પુનર્વસુ નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર-પુનર્વસુ નક્ષત્રનું સંસ્થાનતુલા-ત્રાજવા જેવું છે. |१५ ता पुस्से णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता वद्धमाणग संठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન-પુષ્ય નક્ષત્રનું સ્થાન કેવું છે? ઉત્તર-પુષ્ય નક્ષત્રનું સંસ્થાન વર્ધમાનક-કોડીયા જેવું છે. |१६ ता अस्सेसा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता पडाग संठिए पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- અશ્લેષા નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર- અશ્લેષા નક્ષત્રનું સંસ્થાન ધ્વજા પતાકા જેવું છે. १७ ता मघा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता पागार संठिए पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન-મઘા નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર–મઘા નક્ષત્રનું સંસ્થાન પ્રાકાર–કિલ્લા જેવું છે. १८ ता पुव्वाफग्गुणी णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता अद्धपलियंक संठिए पण्णत्ते। ભાવાર્થ - પ્રશ્ન- પૂર્વાફાલ્યુની નક્ષત્રનું સંસ્થાન કેવું છે? ઉત્તર- પૂર્વાફાલ્યુની નક્ષત્રનું સંસ્થાન અર્ધાપલંગ જેવું છે.