________________
| પ્રાભૃત-૧૦: પ્રતિપ્રાભૃત-s.
૧૭૯ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૂર્ણિમા–અમાવાસ્યાના પ્રકાર અને તેની સાથે કુલ સંજ્ઞક, ઉપકુલ સંજ્ઞક તથા કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોના યોગનું કથન છે. પૂર્ણિમા - પરિટ રોડશતાવો તાત વિશેષપદ મા. પરિસ્કૂટ–પ્રગટ સોળ કળાવાળા ચંદ્રથી યુક્ત કાળવિશેષને પૂર્ણિમા કહે છે. પૂન ચંદ્રન નિતા-પૂર્ણ ચંદ્રથી નિષ્પન્ન તિથિને પૂર્ણિમા કહે છે.
અમાવાસ્યા = જસાજીસૈનિક્ષેત્રે વસૂલસ્થાનાધાર@ાર્તાવિશેષપદ અમાવાલ્યા: | ચંદ્ર અને સુર્ય, બંને એક ક્ષેત્રમાં એક સાથે રહે તેવા કાળવિશેષને અમાવાસ્યા કહે છે. અમીષદ ચંદ્રકૂ વસતો સ્થાનિતિ અમા એટલે સાથે, જે કાલમાં ચંદ્ર-સૂર્ય એક સાથે વસતા હોય, તે કાળ અમાવાસ્યા કહેવાય છે. પૂર્ણિમા–અમાવાસ્યાના પ્રકારઃ- પૂર્ણિમા અને અમાવાસ્યાના ૧૨-૧૨ પ્રકાર છે. ધનિષ્ઠાદિ ૧૨ નક્ષત્રો પ્રાયઃ શ્રવણાદિ માસોની પૂર્ણિમાને પૂર્ણ કરે છે અર્થાત્ પૂર્ણિમાના દિવસે તે નક્ષત્ર સમાપ્ત થાય છે, તેથી તે નક્ષત્રોના નામથી અનુક્રમે શ્રાવણી વગેરે ૧૨ પૂર્ણિમા અને ૧૨ અમાવાસ્યાના નામ નિશ્ચિત થયા છે, જેમ કે જે પૂર્ણિમાના દિવસે ધનિષ્ઠા એટલે શ્રવિષ્ટા નક્ષત્ર પૂર્ણ થતું હોય તેને શ્રાવિષ્ટા કે શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે છે.
આ રીતે અનુક્રમથી ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદા, અશ્વિની, કૃત્તિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરા ફાલ્ગની, ચિત્રા, વિશાખા, મૂળ અને ઉત્તરાષાઢા, આ બાર કુલ સંજ્ઞક નક્ષત્રો બાર પૂર્ણિમાઓને પૂર્ણ કરે છે, તેથી તે નક્ષત્રોના નામ ઉપરથી બાર પૂર્ણિમાના નામ અનુક્રમે શ્રાવણી પૂર્ણિમા, ભાદ્રપદી પૂર્ણિમા, અશ્વિની (આસોજી), કાર્તિકી, મૃર્ગશીર્ષ, પૌષી, માધી, ફાલ્ગની, ચૈત્ર, વૈશાખી, જયેષ્ઠી(મૌલી) અને આષાઢી પૂર્ણિમા, આ બાર નામ રૂઢ થયા છે. બાર પૂર્ણિમાના કુલ, ઉપકુલ, કુલીપકુલ નક્ષત્રો:
પૂર્ણિમા | | નક્ષત્રોનો યોગ | કુલ સંશક | ઉપકુલ સંશાક | કુલીપકુલ સંક ૧. શ્રાવણી
અભિજિત | શ્રવણ
ધનિષ્ઠા ૨. ભાદ્રપદી શતભિષેક
પૂર્વાભાદ્રપદા
ઉત્તરાભાદ્રપદા | ૩. આસોજી રેવતી
અશ્વિની " | ૪. કાર્તિકી
ભરણી કૃતિકા