________________
પ્રાભૂત-૧૦ : પ્રતિપ્રામૃત–૬
પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) ભરણી અને (૨) કૃતિકા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે.
६ ता मिगसिरिण्णं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता दोण्णि णक्खत्ता जोएंति, तं जहा- रोहिणी मिगसिरो य ।
૧૭૫
ભાવાર્થ :- પ્રશ્ન- મૃગશીર્ષી પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર- મૃગશીર્ષી પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) રોહિણી અને (૨) મૃગશીર્ષ, આ બે નક્ષત્રોનો યોગ થાય છે.
७ | ता पोसिण्णं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता तिण्णि णक्खत्ता जोएंति, जहा- अद्दा पुणव्वसू पुस्सो ।
ભાવાર્થ :- પ્રશ્ન− પૌષી પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર– પૌષી પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) આર્દ્રા (૨) પુનર્વસુ અને (૩) પુષ્ય, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે.
| ता माहिण्णं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता दोण्णि णक्खत्ता जोएंति, तं जहा - अस्सेसा मघा य ।
ભાવાર્થ :- પ્રશ્ન-માઘી પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્ત૨– માઘી પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) અશ્લેષા અને (૨) મઘા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે.
९ ता फग्गुणिणं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता दोण्णि णक्खत्ता નોતિ, તં નહા- પુલ્લાનુળી, ઉત્તરા મુળી ય ।
ભાવાર્થ :- પ્રશ્ન- ફાલ્ગુની પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર ફાલ્ગુની પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) પૂર્વાફાલ્ગુની અને (૨) ઉત્તરાફાલ્ગુની, આ બે નક્ષત્રોનો યોગ થાય છે.
१० ता चित्तिणं पुणमासिं कइ णक्खत्ता जोएंति ? ता दोण्णि णक्खत्ता जोएंति, તેં ના- હથો વિત્તા ય ।
ભાવાર્થ :- પ્રશ્ન− ચૈત્રી પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર− ચૈત્રી પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) હસ્ત અને (૨) ચિત્રા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે.
११ ता विसाहिणं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता दोण्णि णक्खत्ता નોતિ, તેં નહા- સારૂં વિસાહા ય |
ભાવાર્થ :- પ્રશ્ન— વૈશાખી પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર– વૈશાખી પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) સ્વાતિ અને (૨) વિશાખા, આ બે નક્ષત્રોનો યોગ થાય છે.
१२ ताट्ठामूलिणं पुण्णमासिं कइ णक्खत्ता जोएंति ? ता तिण्णि णक्खत्ता નોતિ, ત નહા- અનુરાત્તા નેકામૂલો ।
ભાવાર્થ :- પ્રશ્ન– જયેષ્ઠામૂલી પૂર્ણિમાના ચંદ્ર સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર– જયેષ્ઠા મૂલી પૂર્ણિમાના ચંદ્ર સાથે (૧) અનુરાધા (૨) જયેષ્ઠા અને (૩) મૂળ, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે.