________________
પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાકૃત-૫
.
[ ૧૭૧ |
'દસમું પ્રાભૃતઃ પાંચમું પ્રતિપ્રાભૃત
કુલોપકુલ
કુલ, ઉપકુલ, કુલીપકુલ નક્ષત્રો:| १ ता कहं ते कुला उवकुला, कुलोवकुला आहिएति वएज्जा ?
तत्थ खलु इमे बारस कुला, बारस उवकुला, चत्तारि कुलोवकुला पण्णत्ता। ભાવાર્થ -પ્રશ્ન-કુલસંશક, ઉપકુલ સંશક, કુલીપકુલ સંશક નક્ષત્રો કેટલા અને કયા છે?
ઉત્તર– અઠયાવીસ નક્ષત્રોમાંથી બાર નક્ષત્રો કુલ સંજ્ઞક છે, બાર નક્ષત્રો ઉપકુલ સંજ્ઞક છે અને ચાર નક્ષત્રો કુલીપકુલ સંજ્ઞક છે. | २ बारसकुला पण्णत्ता तं जहा- धणिट्ठा कुलं उत्तराभद्दवया कुलं अस्सिणी कुलं, कत्तियाकुलं मिगसिरकुलं पुस्सोकुलं मघाकुलं उत्तराफग्गुणी कुलं चित्ताकुलं विसाहाकुलं मूलोकुलं उत्तरासाढाकुलं । ભાવાર્થ - કુલ સંશક બાર નક્ષત્રો છે, તે આ પ્રમાણે છે- (૧) ધનિષ્ઠાકુલ (૨) ઉત્તરાભાદ્રપદાકુલ (૩) અશ્વિનીકુલ (૪) કૃતિકાકુલ (૫) મૃગશીર્ષકુલ (૬) પુષ્યકુલ (૭) મઘાકુલ (૮) ઉત્તરાફાલ્યુનીકુલ (૯) ચિત્રાકુલ (૧૦) વિશાખાકુલ (૧૧) મૂલકુલ (૧૨) ઉત્તરાષાઢાકુલ. | ३ बारस उवकुला पण्णत्ता तं जहा- सवणो उवकुलं, पुव्वापोट्ठवयाउवकुलं रेवई उवकुलं, भरणी उवकुलं रोहिणी उवकुलं पुणव्वसू उवकुलं अस्सेसा उवकुलं पुव्वाफग्गुणी उवकुलं, हत्थो उवकुलं साई उवकुलं जेट्ठा उवकुलं, पुव्वासाढा ૩વવુd I ભાવાર્થ :- ઉપકુલ સંજ્ઞક બાર નક્ષત્રો છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રવણ ઉપકુલ (૨) પૂર્વાભાદ્રપદા ઉપકુલ (૩) રેવતી ઉપકુલ (૪) ભરણી ઉપકુલ (૫) રોહિણી ઉપકુલ (૬) પુનર્વસુ ઉપકુલ (૭) અશ્લેષા ઉપકુલ (2) પુર્વાફાલ્ગની ઉપકુલ (૯) હસ્ત ઉપકુલ (૧૦) સ્વાતિ ઉપકુલ (૧૧) જયેષ્ઠા ઉપકુલ (૧૨) પૂર્વાષાઢા ઉપકુલ. | ४ चत्तारि कुलोवकुला पण्णत्ता, तं जहा- अभिई कुलोवकुलं, सतभिसया कुलोवकुल, अद्दा कुलोवकुलं, अणुराहा कुलोवकुलं ।। ભાવાર્થ - કુલીપકુલ સંશક ચાર નક્ષત્ર છે, તે આ પ્રમાણે છે-(૧) અભિજિત કુલીપકુલ (૨) શતભિષક કુલોપકુલ (૩) આદ્ર કુલીપકુલ (૪) અનુરાધા કુલીપકુલ.